રાજ્યની ખબર અમદાવાદના નરોડામાં થયો પથ્થરમારો. Input Team January 16, 2021 અમદાવાદના નરોડામાં થયો પથ્થરમારો. અમદાવાદ: અમદાવાદના નારોડા વિસ્તારમાં આવેલ માછલી સર્કલ ખાતે થયો પથ્થરમારો. જગ્યા પર પોલીસ તાત્કાલિક પહોંચતા પરિસ્થિતિ કાબુમાં લેવાઈ. વિસ્તારમાં હાલ શાંતિનો માહોલ.