jweles

Harit Zaveri Jewellers: હરિત ઝવેરી જ્વેલર્સ દ્વારા ફેસ્ટિવ સ્પેશિયલ કલેક્શનનું અનાવરણ

Harit Zaveri Jewellers: અમદાવાદ સ્થિત જવેલરી પાવર હાઉસ હરિત ઝવેરી જ્વેલર્સ (એચઝેડજે) તેમની છઠ્ઠી વર્ષગાંઠ ઉજવી રહ્યાં છે.

અમદાવાદ , ૧૫ જુલાઈ: Harit Zaveri Jewellers: હરિત ઝવેરી જ્વેલર્સ અમદાવાદના મધ્યમાં આવેલા તેના સુંદર સ્ટોર ખાતે દરેક ગ્રાહકને સમૃદ્ધ અને નિમજ્જન અનુભવ પ્રદાન કરતી બ્રાન્ડની નૈતિકતા અને મૂલ્યોને સમાવિષ્ટ કરે છે. ભારતીય સંસ્કૃતિ, ઈતિહાસ અને વારસાની સાથેસાથે દેશના અતીત ની ભવ્યતાની બ્રાંડની પ્રશંસાને ધ્યાનમાં રાખતા આ ભવ્ય સ્ટોરની સજાવટને રાજા રવિ વર્મા અને અમ્રિતા શેરગિલ દ્વારા હાથથી દોરવામાં આવેલા માસ્ટરપીસની પ્રતિકૃત્તિઓને ગાઢ બરગંડી રંગ સાથે સજાવટ કરવામા આવી છે, તો પ્રાચીન મુઘલ ચિત્રો પણ દિવાલોને સુશોભિત કરે છે.

ભવ્ય ઝુમ્મર પ્રવેશ દ્વારની શોભા વધારે છે, પ્રદર્શનની બાબતમાં તેઓ ઔતિહાસિક સ્મારકોની યાદ અપાવે છે, જે બારીક કોતરણી અને જડત કાર્ય સાથે પૂર્ણ છે. સ્ટોરને એક વાર્તાકારની જેમ રજૂ કરીને (Harit Zaveri Jewellers) હરિત ઝવેરી જ્વેલર્સ (એચઝેડજે) સમય અને પરંપરાઓના માધ્યમથી એક ચાકળો વણે છે. તે પોતાનો ઉંડા ગુજરાતી ઈતિહાસ ધરાવે છે અને હરિત ઝવેરી જ્વેલર્સ પ્રાચીન વેદો, હિન્દુ પૌરાણિક કથાઓ અને તહેવારોની ઉજવણીથી પ્રભાવિત છે.

Harit Zaveri Jewellers

આ પણ વાંચો…Yoga and Naturopathy able to treatment: આ ડિગ્રી ધરાવનાર સ્નાતકો હવે રજીસ્ટ્રેશન કરાવીને યોગ અને નેચરોપેથી દ્વારા લોકોની સારવાર કરી શકશે

હરિત ઝવેરી જણાવે છે, “તબક્કાઓ અને પ્રયત્નો, દ્રઢતા અને સમર્પણ સાથે વસ્તુઓ હંમેશા તેના યોગ્ય સ્થાને આવી જાય છે. આ
સમયમાં જ્યાં અમે આભૂષણોને સ્વિકારવાનું શીખ્યા છે, જે અમારા આશીર્વાદ છે, અમારા કર્મચારીઓ અને તેમના પરિવારોનું સ્વાસ્થ્ય
અને સલામતી ખૂબ જ મહત્વ ધરાવે છે. આ ક્ષણે, વેચાણ અમારી પ્રથમ અગ્રતા નથી.

અમે એવી વિચારધારા ધરાવીએ છીએ કે એક વાર સ્થિતિ સુધરવા બાદ વ્યવસાયો સુસંગત રીતે ખીલશે અને દરેક વધુ સકારાત્મકતા સાથે આગળ વધશે. અમે આ રીતે પોતાની છઠૂઠી વર્ષગાંઠને એક નવી લાઈનની સાથે એક સકારાત્મક વિચારધારાની સાથે ઉજવવા માટે તત્પર છીએ, જેથી આપણી આવી રહેલી તહેવારોની વણઝારનું સ્વાગત કરી શકાય.”

ઉચ્ચ ગુણવત્તા ધોરણો અને ડિઝાઇનને જાળવી રાખી હરિત ઝવેરી જ્વેલર્સના કારીગરો પોતાની શિલ્પકારીના શિખર પર છે. મોટા ભાગની પોલકી જ્વેલરી રશિયન નિલમણિ, ટૂર્માલાઇન અને અનકટ હીરાઓનો ઉપયોગ કરી બનાવવામાં આવે છે જે બહુમુખી છે અને કોઇ પણ પારંપરિક કે ફ્યુઝન પરિધાનની સાથે ધ્યાન આકર્ષિત કરી શકે છે.

Whatsapp Join Banner Guj

આ કલેક્શન સુંદર રીતે તૈયાર કરાયેલા તત્વોને દર્શાવે છે, જે આપણી આસપાસ જેવા મળતા આનંદપ્રેરક રંગોથી પ્રેરિત ઉત્સવોના
પરિધાનો માટે આદર્શ છે. આભૂષણોના ટુકડાઓમાં આકર્ષક હાર, ભવ્ય બંગડી અને ચમકતી અંગૂઠીઓની વિવિધ શ્રેણીઓનો સમાવેશ
થાય છે. હરિત ઝવેરીની આ ઉત્કૃષ્ટ પંક્તિ આપને આ સિઝનમાં આ સ્ટેટમેન્ટ ડિઝાઇનના સંયોજનની સાથે સહજ અને પરફેક્ટ લુક
આપશે.

હરિત ઝવેરી જ્વેલર્સની (Harit Zaveri Jewellers) 6ઠ્ઠી વર્ષગાંઠના પ્રસંગે પોતાનો માસ્કને પહેરો અને શહેરમાં પોતાના સૌથી લોકપ્રિય જ્વેલરને મળવા માટે તૈયાર થઇ જાવ. સ્ટોર અનેક આકર્ષક ઓફર ધરાવે છે. સોનાની મૂળ કિંમત અને ઘડામણ (સોનાના ઘડામણમાં 25% છૂટ, ડાયમંડ ઘડામણ પર 50% છૂટ) પર છૂટ મેળવો, 15થી 25 જુલાઇ સુધી સ્ટોર ખાતે કોઇપણ સમયે આકર્ષક ભેટ માટે એક રસપ્રદ સ્પિન વ્હીલ એક્ટિવીટી.

देश की आवाज़ की तमाम खबरों को फेसबुक पर पाने के लिए लाइक करें.