Skip to content
  • હોમ
  • ટોપ સ્ટોરી
  • Shopping
  • ગુજરાતી
  • हिन्दी
  • દેશની ખબર
  • રાજ્યની ખબર
  • કામની ખબર
  • બિઝનેસ
  • ધર્મ
  • મનોરંજન
  • વિશ્વ
  • લાઇફ સ્ટાઇલ
  • લેખકની કલમે
  • હેલ્થ

તાજા ખબર

Kamrej Taluka Development: કામરેજમાં ₹10.81 કરોડના વિકાસ કામોનું ખાતમુહૂર્ત

Fire at Panchkuva: પાંચકુવા ખાતે ભીષણ આગ: 20થી વધુ દુકાનો આગની ઝપેટમાં

Gujarat Tech Development: ગુજરાતને વૈશ્વિક ટેકનોલોજી હબ બનાવવા ₹2,633 કરોડની જોગવાઈ

Micron Semiconductor Facility: આવતીકાલે માઇક્રોન સેમિકન્ડક્ટર ફેસિલિટીનું વડાપ્રધાનના હસ્તે ઉદ્ઘાટન

Board Exam: “પરીક્ષા ઉત્સવ છે”: શિક્ષણ મંત્રી રિવાબા જાડેજાની વિદ્યાર્થીઓને શુભેચ્છા

Chandra Grahan 2026: સૂતક સમય, ગ્રહણનો સમય અને 12 રાશિઓ પર અસર — વાંચો સંપૂર્ણ માહિતી

A historic decision: દીકરીના સન્માન પર હર્ષ સંઘવી શું બોલ્યા? વાંચો

Mobile Health Medical Unit: મોબાઇલ હેલ્થ-મેડીકલ યુનિટ રાજ્યના નાગરિકો માટે બન્યું હરતું–ફરતું આરોગ્ય મંદિર: પાનશેરીયા

Ekta Yatra: સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિ નિમિત્તે એકતાયાત્રાના આયોજન અંગે બેઠક યોજાઈ

Relief Package for Farmers: કમોસમી વરસાદથી પીડિત ખેડૂતો માટે રાજ્ય સરકારનું 10 હજાર કરોડનું ઐતિહાસિક સહાય પેકેજ

  • Facebook
  • Twitter
  • Instagram
  • Youtube
Desh ki Aawaz

Desh ki Aawaz

  • હોમ
  • ટોપ સ્ટોરી
  • Shopping
  • ગુજરાતી
  • हिन्दी
Sunday, March 22, 2026
  • દેશની ખબર
  • રાજ્યની ખબર
  • કામની ખબર
  • બિઝનેસ
  • ધર્મ
  • મનોરંજન
  • વિશ્વ
  • લાઇફ સ્ટાઇલ
  • લેખકની કલમે
  • હેલ્થ
PF Account Balance Check
કામની ખબર બિઝનેસ

PF Account Balance Check: પીએફ કેટલુ છે, તે નથી ખબર તો આ રીતે સેકન્ડોમાં જ જાણો બેલેન્સ

By Bijal Vyas March 24, 2024

PF Account Balance Check: નાણાકીય વર્ષ 2023-24 માટે પીએફ ખાતા પર વ્યાજ દર 8.25 ટકા છે.

whatsapp banner

બિઝનેસ ડેસ્ક, 24 માર્ચઃ PF Account Balance Check: શું તમે લાંબા સમયથી તમારા પીએફ એકાઉન્ટનું બેલેન્સ ચેક નથી કર્યું? શું તમે તેની પ્રક્રિયા નથી જાણતા? PF એકાઉન્ટનું બેલેન્સ જાણવાની 4 રીતો વિશે જાણકારી મેળવીએ, જે ખૂબ જ સરળ છે. નાણાકીય વર્ષ 2023-24 માટે પીએફ ખાતા પર વ્યાજ દર 8.25 ટકા છે. રોકાણકારો તેમની પે સ્લિપ પરથી જાણી શકે છે કે તેમના પીએફ ખાતામાં દર મહિને કેટલા પૈસા જમા થાય છે. ચાલો જાણીએ પ્રોવિડન્ટ ફંડ એકાઉન્ટની બેલેન્સ જાણવાની રીતો.

જો તમારો મોબાઈલ નંબર UAN સાથે નોંધાયેલ છે, તો તમે તમારા રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પરથી 9966044425 પર મિસ્ડ કોલ કરીને PF બેલેન્સ ચેક કરી શકો છો. આ નંબર પર મિસ્ડ કોલ કર્યા પછી, તમને EPFO ​​તરફથી કેટલાક મેસેજ આવશે, જેમાં તમે તમારા PF એકાઉન્ટનું બેલેન્સ જોશો.

આ પણ વાંચોઃ Holi Special Features: ગુજરાતના આ શહેરમાં થાય છે દુનિયાનો સૌથી મોટો હોલિકા ઉત્સવ- વાંચો વિગત

EPFO સભ્યો 7738299899 પર મેસેજ મોકલીને તેમના EPF એકાઉન્ટ બેલેન્સ અને તેમના ખાતામાં હાલમા કેટલા પૈસા જમા કરવામાં આવ્યા તે પણ ચકાસી શકે છે. આ માટે તમારે AN EPFOHO ENG ટાઈપ કરવું પડશે અને રજિસ્ટર્ડ નંબર પરથી મેસેજ મોકલવો પડશે. ENG અહીં અંગ્રેજીનો સંદર્ભ થાય છે. જો તમારે બીજી ભાષામાં જાણવું હોય તો તે ભાષાના પહેલા ત્રણ અક્ષરો ટાઈપ કરો.

કર્મચારીઓ તેમના સ્માર્ટફોનમાં ઉમંગ એપ ડાઉનલોડ કરીને તેમનું પીએફ બેલેન્સ ચેક કરી શકે છે. નાગરિકોને એક જ જગ્યાએ વિવિધ સરકારી સેવાઓ ઉપલબ્ધ કરાવવા માટે સરકારે ઉમંગ એપ બહાર પાડી હતી. આ એપનો ઉપયોગ કરીને વપરાશકર્તાઓ ક્લેમ સબમિટ કરી શકે છે, તેમની EPF પાસબુક જોઈ શકે છે અને તેમના ક્લેમને ટ્રૅક કરી શકે છે. આ માટે તમારે એપમાં તમારો ફોન નંબર નાખવો પડશે અને વન-ટાઇમ રજીસ્ટ્રેશન કરવું પડશે.

EPFOની વેબસાઈટ પર જાઓ અને employees સેક્શન પર ક્લિક કરો અને પછી મેમ્બર પાસબુક પર ક્લિક કરો. તમારો UAN અને પાસવર્ડ એડ કરીને તમે PF પાસબુકને એક્સેસ કરી શકો છો. આમાં, ઓપનિંગ અને ક્લોઝિંગ બેલેન્સ તેમજ કર્મચારી અને એમ્પ્લોયરે ખાનેલા પૈસા પણ બતાવવામાં આવશે. કોઈપણ PF ટ્રાન્સફરની કુલ રકમ અને જમા થયેલ PF વ્યાજની રકમ પણ દેખાશે. પાસબુકમાં EPF બેલેન્સ પણ જોઈ શકાય છે.

આ પણ વાંચોઃ Education curriculum Change: નવા શૈક્ષણિક વર્ષથી બદલાશે ધોરણ-3થી ધોરણ-6ના પાઠ્યપુસ્તકો અને અભ્યાસક્રમ- વાંચો વિગત

દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો

bussinesbussines newsDesh ki Aawazindiakam ni khabarPF AccountPF Account Balance Check

Post navigation

World TB Day 2024 : આજે વિશ્વ ટીબી દિવસ, જાણો ટીબીની ખાસી અને લક્ષણો
Holi: રંગો ઠલવાતા જાય એ સ્નેહ ને લાગણી અપરંપાર

તાજા ખબર

  • Hindu New Year: ચૈત્ર નવરાત્રિથી થાય છે હિંદુ નવવર્ષની શરૂઆત, જાણો તેનું આધ્યાત્મિક મહત્વ
  • GIFT City Gujarat: મોદીનું ડ્રીમ પ્રોજેક્ટ GIFT City હવે સિંગાપોરને આપે ટક્કર, હર્ષ સંઘવીનું મોટું નિવેદન
  • Lord Krishna Nirvana Tithi: સોમનાથ ગોલોકધામમાં શ્રીકૃષ્ણ નિજધામ તિથિની ભવ્ય ઉજવણી
  • Agriculture Development: હાપા APMCમાં ખેડૂત ભોજનાલય અને આરામગૃહનું ઈ-લોકાર્પણ
  • Kamrej Taluka Development: કામરેજમાં ₹10.81 કરોડના વિકાસ કામોનું ખાતમુહૂર્ત
  • રાજ્ય સમાચાર
  • દેશની ખબર
  • મહત્વની વાત
  • રાજનીતિ
  • બિઝનેસ
  • કામની ખબર
  • દેશની રેલ
  • મનોરંજન
  • ધર્મ
  • Terms & Conditions
  • Privacy Policy
  • Disclaimer
Proudly powered by WordPress | Theme: FreeNews | By ThemeSpiral.com.