3 LPG Gas Cylinders Free: આ રાજ્યમાં દરેક પરિવારને મળશે ત્રણ રાંધણ ગેસના સિલેંડર મફત
3 LPG Gas Cylinders Free: ગોવા કેબિનેટનો નિર્ણય દરેક પરિવારને મળશે ત્રણ રાંધણ ગેસ સિલેંડર મફત
ગોવા, 29 માર્ચઃ 3 LPG Gas Cylinders Free: તાજેતરમાં શપથ ગ્રહણ કરીને ગોવાના મુખ્યમંત્રી બનેલા પ્રમોદ સાવંતે સોમવારે નવી કેબિનેટની પ્રથમ અધ્યક્ષતા કર્યા પછી આ જાહેરાત કરી.
ગોવા સરકારે કહ્યુ છે કે તે રાજયમાં દરેક પરિવારને ત્રણ રાંધણ ગેસ સિલેંડર મફત આપશે. જેમ કે ભારતીય જનતા પાર્ટીએ તેમના ચૂંટણી જાહેરપત્રમાં વચન કર્યો હતો.
