Edible oil image

Refined Oil Price increase: સિંગતેલ અને કપાસિયા તેલના ભાવમાં વધારો, વાંચો નવો ભાવ

Refined Oil Price increase: સિંગતેલનો ભાવ 20 રૂપિયા અને કપાસિયા તેલનો ભાવ 30 રૂપિયા વધ્યા છે

બિઝનેસ ડેસ્ક, 29 માર્ચઃ Refined Oil Price increase: પેટ્રોલ-ડીઝલ, શાકભાજી,ગેસ, ખાદ્ય તેલના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે. આજે ફરી સિંગ તેલ અને કપાસિયા તેના ભાવમાં વધારો થયો છે. સિંગતેલનો ભાવ 20 રૂપિયા અને કપાસિયા તેલનો ભાવ 30 રૂપિયા વધ્યો છે. આ સાથે જ સિંગતેલના ડબ્બાનો ભાવ 2,690 રૂપિયા થયો છે.

જ્યારે કપાસિયા તેલના ડબ્બાનો ભાવ 2,640 રૂપિયા થયો છે. તેની સાથે જ સિંગતેલના ડબ્બાનો ભાવ 2690, જ્યારે કપાસિયા તેલના ડબ્બાનો ભાવ 2,640 રૂપિયા થયો છે. છેલ્લા એક મહિનામાં સિંગતેલમાં 290 અને કપાસિયા તેલમાં 275 રૂપિયાનો ભાવ વધારો થયો છે.

આ પણ વાંચોઃ 3 LPG Gas Cylinders Free: આ રાજ્યમાં દરેક પરિવારને મળશે ત્રણ રાંધણ ગેસના સિલેંડર મફત

આ પણ વાંચોઃ Change the name of the nehru museum: સંસદીય દળની બેઠકમાં મહત્વની જાહેરાત, કેન્દ્ર સરકાર બદલશે નહેરૂ મ્યુઝિયમનુ નામ- હવે આ નામે ઓળખાશે

Gujarati banner 01
દેશ કી અવાજના તમામ સમાચાર ફેસબુક પર મેળવવા માટે લાઈક કરો.