New lpg connection of indane

3 LPG Gas Cylinders Free: આ રાજ્યમાં દરેક પરિવારને મળશે ત્રણ રાંધણ ગેસના સિલેંડર મફત

3 LPG Gas Cylinders Free: ગોવા કેબિનેટનો નિર્ણય દરેક પરિવારને મળશે ત્રણ રાંધણ ગેસ સિલેંડર મફત

ગોવા, 29 માર્ચઃ 3 LPG Gas Cylinders Free: તાજેતરમાં શપથ ગ્રહણ કરીને ગોવાના મુખ્યમંત્રી બનેલા પ્રમોદ સાવંતે સોમવારે નવી કેબિનેટની પ્રથમ અધ્યક્ષતા કર્યા પછી આ જાહેરાત કરી.

ગોવા સરકારે કહ્યુ છે કે તે રાજયમાં દરેક પરિવારને ત્રણ રાંધણ ગેસ સિલેંડર મફત આપશે. જેમ કે ભારતીય જનતા પાર્ટીએ તેમના ચૂંટણી જાહેરપત્રમાં વચન કર્યો હતો.


આ પણ વાંચોઃ Change the name of the nehru museum: સંસદીય દળની બેઠકમાં મહત્વની જાહેરાત, કેન્દ્ર સરકાર બદલશે નહેરૂ મ્યુઝિયમનુ નામ- હવે આ નામે ઓળખાશે

આ પણ વાંચોઃ India will try to stop Russia-Ukraine: ભારત લાવશે યુક્રેન અને રશિયા વચ્ચે યુદ્ધનો અંત, આ રીતે લાવશે સમાધાન- વાંચો વિગત

Gujarati banner 01
દેશ કી અવાજના તમામ સમાચાર ફેસબુક પર મેળવવા માટે લાઈક કરો.