The President presented the Padma Awards: ભારતના રાષ્ટ્રપતિએ પદ્મ પુરસ્કારો એનાયત કર્યા
નવી દિલ્હી, ૦૮ નવેમ્બર: The President presented the Padma Awards: ભારતના રાષ્ટ્રપતિ, રામ નાથ કોવિંદે આજે સવારે (8 નવેમ્બર, 2021) રાષ્ટ્રપતિ ભવન ખાતે આયોજિત સિવિલ ઈન્વેસ્ટિચર સેરેમની-1માં વર્ષ 2020 માટે ચાર પદ્મ વિભૂષણ, આઠ પદ્મ ભૂષણ અને 61 પદ્મ શ્રી પુરસ્કારો એનાત કર્યા.
The President, Shri Ram Nath Kovind presenting the Padma Bhushan Award to Kumari P.V. Sindhu, The President, Shri Ram Nath Kovind presenting the Padma Vibhushan Award to Pandit Chhannulal Mishra,
આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવોમાં ભારતના ઉપરાષ્ટ્રપતિ, પ્રધાનમંત્રી, કેન્દ્રીય ગૃહમંત્રી સામેલ હતા.
પુરસ્કાર વિજેતાઓની યાદી જોવા માટે અહીં ક્લિક કરો.
Advertisement
આ પણ વાંચો…
Four death in car fall in well: મોરબીમાં કાર કૂવામાં પડતાં ચારનાં મોત
Paytm IPO: દેશનો સૌથી મોટો ખુલ્યો IPO,જાણો રોકાણ કરવું જોઈએ કે નહીં?
Advertisement