train coach 2

Vaishno Devi Express diverted route: શ્રી માતા વૈષ્ણોદેવી એક્સપ્રેસ આંશિક રીતે ડાયવર્ટ કરેલા રૂટ પર દોડશે

Vaishno Devi Express diverted route: હાપા-કટરા અને જામનગર-કટરા શ્રી માતા વૈષ્ણોદેવી એક્સપ્રેસ આંશિક રીતે ડાયવર્ટ કરેલા રૂટ પર દોડશે

google news png

રાજકોટ, 30 સપ્ટેમ્બર: Vaishno Devi Express diverted route: ઉત્તર રેલવેના ફિરોઝપુર ડિવિઝનના જલંધર કેન્ટ સ્ટેશનના વિકાસ કાર્ય માટે ટ્રાફિક અને OHE બ્લોકને કારણે, નીચેની ટ્રેનો ને આંશિક રીતે ડાયવર્ટ કરેલા રૂટ વાયા લુધિયાણા-ફિલ્લૌર-નકોદર-લોહિયાન ખાસ-કપૂરથલા-જાલંધર સિટી થઈને ચલાવવામાં આવશે:

1) 02.10.2024 ની ટ્રેન નંબર 12477 જામનગર-શ્રી માતા વૈષ્ણો દેવી કટરા સુપરફાસ્ટ એક્સપ્રેસ .

આ પણ વાંચો:- Six day old baby organ donation: માત્ર છ દિવસના ઠુંમર પરિવારના બાળકના પાંચ અંગોના દાનથી ચાર “જીવનદીપ” રોશન…

2) 01.10.2024 અને 08.10.2024 ની ટ્રેન નંબર 12475 હાપા-શ્રી માતા વૈષ્ણો દેવી કટરા સુપરફાસ્ટ એક્સપ્રેસ .

વિગતવાર માહિતી માટે, મુસાફરો કૃપા કરીને www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે.

BJ ADS
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો