Mithun Chakraborty

Mithun chakraborty: મિથુન ચક્રવર્તીને દાદાસાહેબ ફાળકે પુરસ્કારથી સન્માનિત કરાશે

mithun chakraborty: પ્રધાનમંત્રીએ મિથુન ચક્રવર્તીને દાદાસાહેબ ફાળકે પુરસ્કારથી સન્માનિત થવા બદલ અભિનંદન આપ્યા

google news png

દિલ્હી, 30 સપ્ટેમ્બર: mithun chakraborty: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે ​​મિથુન ચક્રવર્તીને ભારતીય સિનેમામાં તેમના અપ્રતિમ યોગદાન માટે પ્રતિષ્ઠિત દાદાસાહેબ ફાળકે પુરસ્કારથી સન્માનિત થવા બદલ અભિનંદન પાઠવ્યા. અભિનેતાની પ્રશંસા કરતા મોદીએ કહ્યું કે તેઓ એક કલ્ચરલ આઈકોન છે, જેમને તેમની બહુમુખી અભિનય ક્ષમતા માટે પેઢીઓથી વખાણવામાં આવે છે.

કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવના એક્સ મેસેજનો જવાબ આપતા, તેમણે લખ્યું:

“મને આનંદ છે કે મિથુન ચક્રવર્તી જીને ભારતીય સિનેમામાં તેમના અપ્રતિમ યોગદાનને માન્યતા આપતા પ્રતિષ્ઠિત દાદાસાહેબ ફાળકે એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે. તેઓ એક કલ્ચરલ આઈકોન છે, જે તેમના બહુમુખી પ્રદર્શન માટે પેઢીઓથી વખણાય છે. તેમને અભિનંદન અને શુભેચ્છાઓ.”

BJ ADS
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો