Monkeypox Virus

Monkeypox Virus: કોરોના બાદ હવે મન્કીપોક્સ નામનો વાયરસ આવ્યો, વાંચો કેવી રીતે ફેલાય છે આ વાયરસ

Monkeypox Virus: આ વાયરસનો નામ છે મન્કીપોક્સ આ રોગ ઉંદર કે વાનરો જેવા સંક્રમિત જીવથી માણસમાં ફેલે છે

નવી દિલ્હી, 10 મેઃ Monkeypox Virus: કોરોના વાયરસનો ખતરો હવે પૂર્ણ રૂપે ટ્ળ્યુ પણ નથી કે એક વધુ વાયરસની આહટએ લોકોના દિલ સ્તબ્ધ થઈ ગયા છે. ખાસ વાત આ છે કે આ વાયરસ પણ કોરોનાની જેમજ સંક્રમિત જીવથી માણસમાં ફેલાય છે.

ઉલ્લેખનીય છે કે, આ વાયરસનો નામ છે મન્કીપોક્સ આ રોગ ઉંદર કે વાનરો જેવા સંક્રમિત જીવથી માણસમાં ફેલે છે. બ્રિટેનના સ્વાસ્થય અધિકારીઓએ જણાવ્યુ કે સંક્રમિત વ્યક્તિ તાજેતરમાં નાઈઝીરિયાથી આવ્યુ છે. તેથી શક્યતા છે કે મન્કીપોક્સનો સંક્રમણ તે દેશમાં થયુ છે. જણાવીએ કે સ્વાસ્થય સંગઠન મુજબ મંકીપોક્સ પ્રથમ કેસ માણસોમાં વર્ષ 1970માં સામે આવ્યુ હતું.

આ પણ વાંચોઃ CM visits Giyod village: ગિયોડની ઓચિંતી મુલાકાતે પહોચેલા CMએ ગામના વડીલો-માતા બહેનો-બાળકો સાથે વાતચીત કરી

Advertisement

આ પણ વાંચોઃ Attack on Kajal Mehria: ગુજરાતી લોકગાયિકા કાજલ મહેરીયા પર થયો હુમલો, સિંગર હાલ સારવાર હેઠળ

Gujarati banner 01