Attack on Kajal Mehria

Attack on Kajal Mehria: ગુજરાતી લોકગાયિકા કાજલ મહેરીયા પર થયો હુમલો, સિંગર હાલ સારવાર હેઠળ

Attack on Kajal Mehria: હુમલા બાદ પોલીસે તપાસ હાથે ધરી

પાટણ, 10 મેઃ Attack on Kajal Mehria: ગુજરાતી લોકગાયિકા કાજલ મહેરીયા પર સોમવારે રાત્રે હુમલો થયો. પાટણના ધારપુર ગામ ખાતે સંગીતના એક કાર્યક્રમ દરમિયાન કાજલ મહેરિયા પર અટેક કરાયો હતો. કેટલાક ઈસમોએ કાર્યક્રમ દરમ્યાન કાજલ મહેરીયા પર હુમલો કરી લૂંટ ચલાવી હતી.

સોનાની ચેન સહિતની કેટલીક વસ્તુઓની લૂંટ કરાઈ છે. જેમાં કાજલ મહેરીયાને સામાન્ય ઈજાઓ પહોંચી છે. જેના બાદ કાજલને પાટણ ધારપુરની હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડાઈ હતી. સમગ્ર ઘટના અંગે પોલીસ ફરિયાદ નોંધાઈ છે.

આ પણ વાંચોઃ Chardham yatra the dead people: ચારધામ યાત્રા શરુ થતા 15થી વધુ લોકોના મોત, વાંચો શું છે કારણ?

આ પણ વાંચોઃ Singapore bans the kashmir files: સિંગાપોર સરકારે ફિલ્મ ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ને કરી બેન, જણાવ્યું આ કારણ

Gujarati banner 01