Porbandar district khel mahakumbh

Porbandar district khel mahakumbh: તરણ સ્પર્ધામાં ગોલ્ડ મેડલ મેળવી પોલીસનુ ગૌરવ વધારતા પોલીસ ઇન્સ્પેકટર એચ.એલ.આહીર

Porbandar district khel mahakumbh: એચ.એલ.આહીરે ત્રણેય ઇવેન્ટમાં પ્રથમ નંબર પ્રાપ્ત કરી ત્રણ ગોલ્ડ મેડલ મેળવી વડોદરા શહેર પોલીસ ડીપાર્ટમેન્ટનુ ગૌરવ વધારેલ

રિપોર્ટ: ક્રિષ્ના ગુપ્તા

અંબાજી, ૧૦ મે: Porbandar district khel mahakumbh: વડોદરા શહેર માંજલપુર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા ને અગાઉ અંબાજી ફરજ બજાવી ચુકેલા પોલીસ ઇન્સ્પેકટર એચ.એલ.આહીર નાઓઓ હાલમાં પોરબંદર જીલ્લા દ્વારા આયોજીત જામનગર સ્થિત ખેલમહાકુંભ તરણ (સ્વીમીંગ) સ્પર્ધામાં ભાગ લીધેલ જે પૈકી (૧) ૧૦૦ મીટર ફ્રી સ્ટાઇલ, (૨) ૫૦ મીટર ફ્રી સ્ટાઇલ તથા (૩) ૫૦ મીટર બેક સ્ટ્રોક મુજબની ત્રણેય ઇવેન્ટમાં પ્રથમ નંબર પ્રાપ્ત કરી ત્રણ ગોલ્ડ મેડલ મેળવી વડોદરા શહેર પોલીસ ડીપાર્ટમેન્ટનુ ગૌરવ વધારેલ છે.

આ પણ વાંચો: CM visits Giyod village: ગિયોડની ઓચિંતી મુલાકાતે પહોચેલા CMએ ગામના વડીલો-માતા બહેનો-બાળકો સાથે વાતચીત કરી

Porbandar district khel mahakumbh: એચ.એલ.આહીરે આ સાથે (૧) સ્વીમીંગમાં સ્ટેટ માસ્ટર્સ ચેમ્પિયન (૨) ડી.જી.કપમાં સ્વીમીંગમાં ચેમ્પિયન (૩) ખેલમહાકુંભમાં જીલ્લા લેવલે ચેમ્પિયન (૪) માસ્ટર્સ ગેમ્સમાં ન્યૂઝીલેન્ડ ખાતે ભાગ લઇ અનેક હાંસલ કરેલ છે.

Gujarati banner 01