Skip to content
  • હોમ
  • ટોપ સ્ટોરી
  • Shopping
  • ગુજરાતી
  • हिन्दी
  • દેશની ખબર
  • રાજ્યની ખબર
  • કામની ખબર
  • બિઝનેસ
  • ધર્મ
  • મનોરંજન
  • વિશ્વ
  • લાઇફ સ્ટાઇલ
  • લેખકની કલમે
  • હેલ્થ

તાજા ખબર

Changes in primary school time: 16 સપ્ટેમ્બરે ગુજરાતની તમામ પ્રાથમિક શાળાના સમયમાં ફેરફાર

The Gujarat Clinical Establishment: રજીસ્ટ્રેશન વિના ચાલતી ચિકિત્સા સંસ્થાને રુ. 5 લાખ સુધીના થશે દંડ

Mass transfer of chief officers: ગુજરાતની વિવિધ નગરપાલિકાઓના ચીફ ઓફિસરોની સામુહિક બદલી, જુઓ યાદી

New Rules for Learning License: નાગરીકો માટે લર્નીંગ લાયસન્સ મેળવવું બન્યું વધુ સરળ

Increase in traveling allowance: બેલીફ કર્મચારીઓનું ફિક્સ ટ્રાવેલિંગ એલાઉન્સમાં વધારો કરાયો જાણો વિગત

Rain Forecast: રાજ્યમાં વરસાદી માહોલ યથાવત રહેશે, જાણો કયા જિલ્લામાં પડશે ભારે વરસાદ?

Big decision for housing scheme: આવાસ યોજનામાં રહેતા નાગરિકોના હિતમાં રાજ્ય સરકારે લીધો મોટો નિર્ણય, મળશે ઘણી રાહત

Amdavad Rathyatra: જગન્નાથ રથયાત્રા શાંતિ-સલામતી સાથે સફળતાપૂર્વક પાર પાડવા પોલીસ તંત્ર સંપૂર્ણ સજ્જ

Supplementary Examination Update: જે વિદ્યાર્થીઓ પૂરક પરીક્ષા આપવાનું ચૂકી ગયા છે, તેમના માટે આગામી સમયમાં ફરી પરીક્ષા લેવામાં આવશે

Gujarat Rain Updates: સૌરાષ્ટ્રમાં સાર્વત્રિક મેઘમહેર; ગઢડા તાલુકામાં સૌથી વધુ ૧૪ ઇંચ જેટલો વરસાદ

  • Facebook
  • Twitter
  • Instagram
  • Youtube
Desh ki Aawaz

Desh ki Aawaz

  • હોમ
  • ટોપ સ્ટોરી
  • Shopping
  • ગુજરાતી
  • हिन्दी
Saturday, September 13, 2025
  • દેશની ખબર
  • રાજ્યની ખબર
  • કામની ખબર
  • બિઝનેસ
  • ધર્મ
  • મનોરંજન
  • વિશ્વ
  • લાઇફ સ્ટાઇલ
  • લેખકની કલમે
  • હેલ્થ
epfo logo
કામની ખબર

Check PF Account Balance: આ તારીખ સુધીમાં આવશે PF ખાતામાં વ્યાજના પૈસા, આ રીતે ચેક કરો બેલેન્સ

By Bijal Vyas April 7, 2022

Check PF Account Balance: કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO) ને હાલમાં નાણાંકીય વર્ષ 2021-22 માટે પીએફ પર વ્યાજદર 0.40 ટકાનો ઘટાડો કરીને 8.10 ટકા નક્કી કર્યુ

નવી દિલ્હી, 07 એપ્રિલ:Check PF Account Balance: EPFO ધારકો માટે સૌથી મોટા ખુશખબર મળવાના છે. કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO) ને હાલમાં નાણાંકીય વર્ષ 2021-22 માટે પીએફ પર વ્યાજદર 0.40 ટકાનો ઘટાડો કરીને 8.10 ટકા નક્કી કરી નાંખ્યા છે. મીડિયા રિપોર્ટ પ્રમાણે જુલાઈ સુધી તમારા પીએફ એકાઉન્ટમાં વ્યાજના પૈસા આવી શકે છે. તેના પહેલા તમે તમારા PF Account નું સ્ટેટ્સ ચેક કરી શકો છો. જો તમે તમારા PF Account નું બેલેન્સ ચેક કરવા માંગો છો, તો સરળતાથી નીચે આપેલા સ્ટેપ્સને ફોલો કરી પોતાનું બેલેન્સ ચેક કરી શકો છો.

મિસ્ડ કોલથી તાત્કાલિક મળશે જાણકારી
પીએફ એકાઉન્ટથી જે નંબર લિંક છે તે જ રજિસ્ટર નંબરથી 011-22901406 પર મિસ્ડ કોલ કરો. તેના પછી તમને તાત્કાલિક તમારા રજિસ્ટર્ડ નંબર પર એક મેસેજ મળશે, જેમાં પીએફ બેસેન્સની જાણકારી મળશે.

SMS થી પણ કરી શકો છો બેલેન્સ ચેક
EPFO ની પાસે રજિસ્ટર્ડ મોબાઈલ નંબરથી 7738299899 પર EPFO UAN LAN (ભાષા) મોકલવાનું છે. LAN નો મતલબ તમારી ભાષાથી છે. જો તમારે અંગ્રેજીમાં જાણકારી મેળવવી હોય તો LAN ના સ્થાને ENG લખવું પડશે. એજ રીતે હિન્દી માટે HIN અને તમિલ માટે TAN લખવાનું છે. હિન્દીમાં જાણકારી મેળવવા માટે EPFOHO UAN HIN લખીને મેસેજ મોકલવો પડે છે.

આ પણ વાંચોઃ Government doctors Strike: ડોક્ટરોની હડતાલનો આજે ચોથો દિવસ, આરોગ્યમંત્રીએ કહ્યું ગણતરીના કલાકોમાં સુખદ અંત આવશે- વાંચો વિગત

ઉમંગ એપથી કરી શકો છો ચેક
તમે ઉમંગ એપ મારફતે પણ જ્યારે ઈચ્છો ત્યારે તમારું પીએફ બેલેન્સ ચેક કરી શકો છો. તેના માટે ઉમંગ એપમાં EPFO પર ક્લિક કરો. તેમાં Employee Centric Services પર ક્લિક કરો. ત્યારબાદ View Passbook પર ક્લિક કરી UAN અને પાસવર્ડ દાખલ કરો. રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર OTP આવશે. તેણે દાખલ કર્યા બાદ EPF બેલેન્સ ચેક કરી શકો છો. 

ઓફિશિયલ વેબસાઈટથી પણ કરી શકો છો ચેક
તમારું પીએફ બેલેન્સ ઓનલાઈન જોવા માટે EPF પાસબુક પોર્ટલ પર વિજિટ કરો. આ પોર્ટલ પર તમારો UAN અને પાસવર્ડ મારફતે લોગઈન કરો. તેમાં Download/View Passbook પર ક્લિક કરો અને પછી તમારી સામે પાસબુક ખૂલશે, જેમાં તમારું બેલેન્સ જોઈ શકાશે.

આ પણ વાંચોઃ Manish sisodia statement on Jitu vaghani: જીતુ વાઘાણીના વિવાદિત નિવેદન પર રાજકારણ ગરમાયું, વાંચો દિલ્લીના શિક્ષણમંત્રીનું નિવેદન

Gujarati banner 01
દેશ કી અવાજના તમામ સમાચાર ફેસબુક પર મેળવવા માટે લાઈક કરો.

Check PF Account BalanceemployeesEpfoindiaJOBPFPF Account

Post navigation

Ambaji Gabbar light & sound show: આવતીકાલે અંબાજી ગબ્બર ખાતે નિર્માણ થયેલા લાઇટ એન્ડ સાઉન્ડ શૉ નું મુખ્યમંત્રી દ્વારા લોકાર્પણ થશે
Anuradha paudwal statement for azaan: અનુરાધા પૌડવાલે કહ્યું- ઇસ્લામિક દેશોમાં પણ લાઉડસ્પીકર પર અજાન વગાડવામાં આવતી નથી તો ભારતમાં શા માટે?

તાજા ખબર

  • Train Schedule Update: 19 સપ્ટેમ્બર સુધી અમદાવાદને બદલે સાબરમતી સ્ટેશન પર ઊભી રહેશે
  • Relief and rescue operations: ભારે વરસાદને પગલે રાહત અને બચાવની સઘન કામગીરી હાથ ધરાઇ: મંત્રી ઋષિકેશ પટેલ
  • Changes in primary school time: 16 સપ્ટેમ્બરે ગુજરાતની તમામ પ્રાથમિક શાળાના સમયમાં ફેરફાર
  • The Gujarat Clinical Establishment: રજીસ્ટ્રેશન વિના ચાલતી ચિકિત્સા સંસ્થાને રુ. 5 લાખ સુધીના થશે દંડ
  • Bairbi-Sairang Rail Project: આઝાદીના 78 વર્ષ પછી પહેલીવાર મિઝોરમની રાજધાનીને મળ્યું રાષ્ટ્રીય રેલ નેટવર્ક
  • રાજ્ય સમાચાર
  • દેશની ખબર
  • મહત્વની વાત
  • રાજનીતિ
  • બિઝનેસ
  • કામની ખબર
  • દેશની રેલ
  • મનોરંજન
  • ધર્મ
  • Terms & Conditions
  • Privacy Policy
  • Disclaimer
Proudly powered by WordPress | Theme: FreeNews | By ThemeSpiral.com.