જસદણના દેવગા ગામના ખેડૂતે પ્રાકૃતિક ખેતીથી જીરૂનું વાવેતર કર્યું

દસ પ્રકારની વનસ્પતિ મિશ્રિત કરી દેશી દવા બનાવતા કરશનભાઇ સોલંકી અહેવાલ: નરેશ મહેતા, રાજકોટ રાજકોટ, ૨૮ ઓક્ટોબર: રાજકોટ જિલ્લામાં પ્રાકૃતિક ખેતી તરફ ખેડૂતો આગળ વધે અને ખેતી ખર્ચ ઘટે તે માટે રાજકોટ ‘‘આત્મા’’ દ્વારા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. જંતુ … Read More

રાજકોટના એડિશનલ ડિસ્ટ્રીક્ટ જજ પ્રશાંત જૈને પ્લાઝમા ડોનેટ કરી નિભાવ્યું સામાજિક ઉત્તરદાયિત્વ

ન્યાય મંદિરમાં બેસી લોકોને ન્યાય આપવાની સાથે રાજકોટના એડિશનલ ડિસ્ટ્રીક્ટ જજ પ્રશાંત જૈને પ્લાઝમા ડોનેટ કરી નિભાવ્યું સામાજિક ઉત્તરદાયિત્વ અહેવાલ: હેતલ દવે, રાજકોટ રાજકોટ, ૨૮ ઓક્ટોબર: “કોરોના” આ ત્રણ શબ્દનો અક્ષર આજે સમગ્ર વિશ્વને હચમચાવી રહ્યો છે. પ્રત્યેક દેશ કોરોનાના સંક્રમણથી તેમના નાગરિકોને બચાવવા કોરોના રસીના સંશોધન માટે … Read More

હજીરા કોવિડ કેર સેન્ટર’માં નિ:શુલ્ક સારવાર લઈને આજ સુધી ૨૫૪ દર્દીઓ સ્વસ્થ થયા

રિલાયન્સ ફાઉન્ડેશનનું કોરોના સામેના સેવાકાર્યમાં ઉમદા યોગદાન મોરા ગામે ‘હજીરા કોવિડ કેર સેન્ટર’માં નિ:શુલ્ક સારવાર લઈને આજ સુધી ૨૫૪ દર્દીઓ સ્વસ્થ થયા: ૩૧ દર્દીઓ સારવાર હેઠળ અહેવાલ: પરેશ ટાપણીયા, સુરત … Read More

રાજ્યભરમાં દર ૩૦ કિ.મી. ત્રિજ્યા વિસ્તારમાં એક ડાયાલિસીસ કેન્દ્ર કાર્યરત

દેશભરનો અનન્ય G.D.P. (ગુજરાત ડાયાલિસીસ પ્રોગ્રામ) અંતર્ગત રાજ્યમાં ૪૭ કેન્દ્ર કાર્યરત રાજ્યભરમાં દર ૩૦ કિ.મી. ત્રિજ્યા વિસ્તારમાં એક ડાયાલિસીસ કેન્દ્ર કાર્યરત ૧૦ વર્ષમાં ૮ લાખ ૮૫ હજાર થી વધુ દર્દીઓએ … Read More

ભયને જ ભસ્મીભૂત કરી, જૈફ વયે કોરોનાને મ્હાત આપતા નિર્મળાબાનો અનોખો કિસ્સો

હૃદયરોગ, પેરેલિસિસ, થાઇરોઇડ, ડાયાબિટીઝ અને બ્લડપ્રેશર જેવી ગંભીર બીમારી ધરાવતા ૯૦ વર્ષીય નિર્મળાબાના મક્કમ મનોબળે કોરોનાને હરાવ્યો અહેવાલ: શુભમ અંબાણી,રાજકોટ રાજકોટ, ૨૬ ઓક્ટોબર: ” हौसले भी किसी हकीम से कम नहीं होते, हर तकलिफ में … Read More

સરકારને સહકાર આપીએ, સમાજને સ્વસ્થ બનાવીએ: નિધિબેન ધોળકિયા

સરકારને સહકાર આપીએ, સમાજને સ્વસ્થ બનાવીએ સુ-પ્રસિદ્ધ ગાયિકા નિધિબેન ધોળકિયાનો પ્રેરક સંદેશ અહેવાલ: શુભમ અંબાણી,રાજકોટ રાજકોટ, ૨૬ ઓક્ટોબર: “વીજળીને ચમકારે મોતીડાં પરોવો રે પાનબાઇ, નહિતર અચાનક અંધારા થાશે જી” ગંગાસતી – પાનબાઈના … Read More

કોરોના પોઝિટિવ દર્દીઓને સયાજી હોસ્પિટલે ડાયાલિસિસની સુવિધા સુવિધા શરૂ કરવામાં આવી

કોરોના કટોકટીમાં જેમને ડાયાલિસિસની જરૂર છે તેવા કોરોના પોઝિટિવ દર્દીઓને સયાજી હોસ્પિટલે આ જીવન રક્ષક સુવિધા પૂરી પાડી કોરોના વોર્ડમાં પોઝિટિવ દર્દીઓ માટે બે અલાયદા મશીનો સાથે હિમોડાયાલીસિસ ની જે … Read More

બિનવારસી મૃતદેહ.. ને અગ્નિસંસ્કાર અને મહિલા શસક્તિકરણ ક્ષેત્રે સેવા નું નામ એટલે અલ્પા પટેલ……

નારી શક્તિ વંદના……… અહેવાલ: નિખિલેશ ઉપાઘ્યાય આણંદ, ૨૪ ઓક્ટોબર: આઝાદી મેળવવા ની લડત માં લખેલા ભીત સૂત્રો હજુ મકાનો ની દીવાલો ઉપર સાચવી રાખવા પ્રયાસ કરી રહેલુ નગર ભાદરણ ના … Read More

સિવિલ હોસ્પિટલમાં ફરજનિષ્ઠ મેઇલ નર્સનું પ્રેરણાદાયી પગલું

સિવિલ હોસ્પિટલમાં ફરજનિષ્ઠ મેઇલ નર્સનું પ્રેરણાદાયી પગલું કોરોના મૂક્ત થયા બાદ ૧૫ મી ઓગસ્ટ અને ૨ જી ઓકટોબરના રોજ બે વાર પ્લાઝમા ડોનેટ કરી અન્યોને નવજીવન બક્ષતા આશિષભાઈ મારા એક … Read More

હું થોડા દિવસ મંદિર ન જઇ શકુ તો ચાલશે, કારણ કે મારા ભગવાન દર્દી સ્વરૂપે હોસ્પિટલમાં છે: નર્સ બહેનો

રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દર્દી નારાયણની સેવારત નર્સ બહેનો હું થોડા  દિવસ મંદિર ન જઇ શકુ તો ચાલશે, કારણ કે મારા ભગવાન દર્દી સ્વરૂપે  હોસ્પિટલમાં છે, એમના આશીર્વાદ એ મારા માટે પ્રસાદી છે: કૈલાસબેન રાઠોડ, … Read More