વડોદરા જિલ્લામાં પ્રથમવાર શ્રેષ્ઠ શિક્ષક તરીકે મુકેશ કે.શર્માની પસંદગી

આનંદ દાયક ઘટના: મુકેશ કે.શર્માની બી.આર.સી.કેડર માં રાજ્યમાં અને વડોદરા જિલ્લામાં પ્રથમવાર શ્રેષ્ઠ શિક્ષક તરીકે પસંદગી તેઓ સાવલી તાલુકાના ભાદરવા ક્લસ્ટરના સી.આર.સી. કો – ઓર્ડીનેટર તરીકે કાર્યરત છે સાવલી તાલુકાના … Read More

આર્ટ ધ ફોટો સંસ્થા દ્વારા વિશ્વ ફોટોગ્રાફી દિવસની ઉજવણી

તા.૧૯ ઓગષ્ટ વિશ્વ ફોટોગ્રાફી દિવસઆર્ટ ધ ફોટો સંસ્થા દ્વારા વિશ્વ ફોટોગ્રાફી દિવસની ઉજવણીના ભાગરૂપે “Be Linking…” આંતરરાષ્ટ્રીય ઓનલાઈન ફોટોગ્રાફી પ્રદર્શનનું આયોજન કેનેડા, નેપાળ, બાંગ્લાદેશ સહિત ભારતના બાર રાજ્યોના ફોટોગ્રાફર આ … Read More

હોસ્પિટલમાં શિફ્ટ કરવાની જવાબદારી સુપેરે નિભાવતા ૨૧ MBBS તબીબ વિદ્યાર્થીઓ

સુરતમંગળવાર: હાલ કોરોનાની વાયરસના સંક્રમણથી તબીબો, પેરામેડિકલ સ્ટાફ, નર્સિંગ સ્ટાફ કોરોનાગ્રસ્તોની રાતદિવસ મહેનત કરી વધુને વધુ દર્દીઓ સ્વસ્થ થઈને તેમના ઘરે પરત જાય એવાં ધ્યેય સાથે સારવાર આપી રહ્યા છે, … Read More

જન્મદિવસે જ પ્લાઝમા ડોનેટ કરી જન્મદિનની પ્રેરક ઊજવણી કરી

નવી સિવિલના સર્જરી વિભાગના વડા ડો. નિમેષ વર્માએ જન્મદિવસે જ પ્લાઝમા ડોનેટ કરી જન્મદિનની પ્રેરક ઊજવણી કરી નવી સિવિલની બ્લડ બેંકના નિયમિત બ્લડ ડોનર ડો.વર્મા ૨૦ વાર રક્તદાન કરી ચૂક્યા … Read More

કોરોના મુક્ત થયા બાદ દર્દીઓની સંભાળ લેતા ફાર્માસિસ્ટ મુનિરા ચૌહાણ

દવા સાથે દુવા મેળવી અનેરું કાર્ય કરતા કોરોના વોરિયર રિપોર્ટ:શુભમ અંબાણી,રાજકોટ “બેન, મારા ભાઈને ડાયાબિટીઝ છે તો આ દવા એમને આપી દેશે ?”, “ચિંતા ન કરો ભાઈ અમે કોરોના ઉપરાંત … Read More

કોરોનાથી આઝાદીનો જંગ લડી રહ્યા છે બાળ કોરોના વોરીયર્સ

નવી સિવિલમાં કોરોનાથી આઝાદીનો જંગ લડી રહ્યા છે બાળ કોરોના વોરીયર્સ પાંચ વર્ષની કાવ્યા અને ત્રણ વર્ષનો હંસિત મરાઠે કોરોનાથી સ્વતંત્ર થવાની સામૂહિક લડાઈ લડી રહેલો સુરતનો મરાઠે પરિવાર ૧૫મી … Read More

કોરોનાગ્રસ્ત દર્દીઓ સાથે તબીબો, પેરામેડિકલ સ્ટાફની સ્વાતંત્ર્ય દિન ઉજવ્યો

સિવિલના તબીબો અને પેરામેડિકલ સ્ટાફે કોવિડ વોર્ડના તમામ દર્દીઓને તિરંગો અર્પણ કરીને કોરોનાથી તમને આઝાદી અપાવીશું એવો વિશ્વાસ આપ્યો કોવિડ વોર્ડમાં દેશભક્તિના ગીતો ગુંજતા દુ:ખ દર્દને ભૂલી કોરોનાગ્રસ્ત દર્દીઓ દેશભક્તિના … Read More

એક સમયે મને લાગ્યું કે હવે હું નહીં જીવી શકું. પરંતુ સ્મીમેરના ડોકટરોએ મને ઉગારી: માધુરી કુંભારે

સ્મીમેર હોસ્પિટલના તબીબોની ‘મલ્ટીડિસીપ્લીનરી ટીમ’ તરીકેની ઉત્તમ કામગીરી સ્મીમેરની ગાયનેક, મેડિસીન, એનેસ્થેસિયા અને પિડીયાટ્રીશ્યન વિભાગના ટીમવર્કથી સગર્ભાને મળ્યું નવજીવન ટ્રેક્યોસ્ટોમી ઓપરેશન અને વેન્ટીલેટર સપોર્ટ ઉપર રાખી મૃત્યુના મૂખમાંથી મહિલાને ઉગારી સફળ પ્રસુતિ … Read More

રાજકોટ સીવીલ હોસ્પિટલને ૪ ઇમરજન્સી રિસ્પોન્સ વ્હીકલ અર્પણ કરતા કલેકટરશ્રી

ગુજરાતમાં સૌ પ્રથમ રાજકોટ ખાતે સીવીલ હોસ્પિટલને ૪ ઇમરજન્સી રિસ્પોન્સ વ્હીકલ અર્પણ કરતાકલેકટરશ્રી રૈમ્યા મોહન રાજકોટ જિલ્લા કોવીડ નોડલ ઓફિસર ડો. રાહુલ ગુપ્તાના પ્રયત્નથીગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ઇન્વેસ્ટમેન્ટ કોર્પોરેશનની ભેટ રાજકોટ,૧૩ ઓગસ્ટ:અત્યાધુનિક … Read More

મૃત્યુ બાદ અંગો દાન આપવાનો એક વ્યક્તિનો નિર્ણય 8 જીંદગી બચાવી શકે છે: વિનીત મિશ્રા

વિશ્વ અંગદાન દિવસે કિડની (IKDRC) હોસ્પિટલની આગવી પહેલ ઑનલાઇન જાગૃતતા ફેલાવીને ડોનર્સને અંગદાન માટે પ્રોત્સાહિત કરવામાં આવશે મૃત્યુ બાદ અંગો દાન આપવાનો એક વ્યક્તિનો નિર્ણય 8 જીંદગી બચાવી શકે છે: … Read More