અનલોક -૪ અન્વયે પોલિસ કમિશ્નરશ્રીએ જારી કરેલા પ્રતિબંધક હુકમોની મુદત તા.૩૦ સપ્ટેમ્બર સુધી લંબાવાઇ

રાજકોટ, ૦૩ સપ્ટેમ્બર: કોરોના મહામારીને અટકાવવા માટે અનલોક-૪ અન્વયે રાજકોટ શહેર પોલિસ કમિશ્નરશ્રી મનોજ અગ્રવાલે રાજકોટ શહેર પોલીસ કમિશ્નરેટની હદ સુધીના વિસ્તારમાં નીચે મુજબના કરેલા હુકમોની મુદત તા. ૩૦ સપ્ટેમ્બર સુધી … Read More

રાજકોટ સીવીલ હોસ્પિટલના ફરજનિષ્ઠ આરોગ્યકર્મી : મુકેશભાઈ કોડાણી

રાજકોટ તા. ૩સપ્ટેમ્બર : કોરોનાની સાંકળને લગામમાં લેવા માટે રાજ્ય સરકાર, જિલ્લા વહીવટી તંત્ર અને સંપૂર્ણ તબીબ જગત જનહિતની આરોગ્ય સુખાકારી માટે સતત કાર્યરત છે. કોવીડ-૧૯ વોર્ડમાં જાનના જોખમે દર્દીઓની શારીરિકમાનસિક મનોસ્થિતીનું ધ્યાન રાખીને સારવાર આપતા આરોગ્ય કર્મીઓ તેમનીફરજ દરમિયાન કોરોનાથી સંક્રમિત થઈ ગયા હોવા છતાં, સંપૂર્ણ સ્વસ્થ થઈને કોવીડ-૧૯ હોસ્પિટલમાં ફરીથી ફરજ નિભાવવા પાછીપાની નથી કરતાં. આવા આરોગ્ય કર્મીઓ કોઈ ફરિશ્તાથી કમ નથી. આવા આરોગ્ય કર્મીઓ પૈકીના એક એવાઆરોગ્ય કર્મી એટલે રાજકોટ કોવીડ-૧૯ વોર્ડમાં ફરજ બજાવતા સ્ટાફ બ્રધર્સ (નર્સ) મુકેશભાઈ કોડાણી.  કોરોનાથી સંક્રમિત થયેલા અને હાલ સંપૂર્ણ સ્વસ્થ થઈને ફરજ પર પરત ફરેલા સ્ટાફ બ્રધર્સ મુકેશભાઈએ જણાવ્યું હતું કે,” કોવીડ વોર્ડમાં કોરોના પોઝીટીવ દર્દીઓની સારવાર કરતી વેળાએ ૫ મી ઓગસ્ટના રોજ કોરોનાથી સંક્રમિત થયો હતો. કોઈપણ પ્રકારની મુંઝવણ અને ભય અનુભવ્યા વગર રાજકોટ સિવિલમાં દાખલ થઈને ડોકટર્સ અને મેડીકલપેરા મેડીકલ સ્ટાફ દ્વારા મળેલી સારવારને કારણે માત્ર ત્રણ દિવસમાં જ હું સંપૂર્ણ સ્વસ્થ થઈ ગયો હતો. ત્યારબાદ તબીબોની સલાહને અનુસરીને ૧૫ દિવસ સુધી વધુ સારા સ્વાસ્થ્ય માટે ૩૧ ઓગસ્ટ સુધી હું હોમ આઈસોલેશનમાં રહ્યો હતો.” કોરોનાની પરિસ્થિતિ અને કપરા સંજોગોમાં મુકેશભાઈની જેમ અનેક આરોગ્ય કર્મીઓ પોતાની ફરજનિષ્ઠાને પ્રાધાન્ય આપીને અનેક કોરોના … Read More

પાંચમી સપ્ટેમ્બર એટલે શિક્ષક દિન સુરત જિલ્લાનું ગૌરવ

શિક્ષણ ક્ષેત્રમાં આગવું પ્રદાન કરનાર સુરતના શિક્ષિકા હેમાક્ષીબેન પટેલનેરાજય શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિકથી નવાજવામાં આવશે સુરત:ગુરૂવારઃ૫મી સપ્ટેમ્બર પૂર્વ રાષ્ટ્રપતિ ડો.સર્વપલ્લી રાધાકૃષ્ણની જન્મજયંતિ દિવસ. જેને શિક્ષક દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આ … Read More

વેન્ટીલેટર પર રહેલા કોરોનાગ્રસ્ત દર્દી માટે હાઇ ફ્લો નેઝલ કેન્યુલા સીસ્ટમ અસરકારક (HFNC)

I.C.U. મેનેજમેન્ટ કરતા એનેસ્થેસીયા વિભાગની કામગીરી ઘણી સંવેદનશીલ અને જોખમી છે જીવના જોખમેં દર્દીમાં ઇન્ટ્યુબેશનની પ્રક્રિયા કરતા ઘણાંય એનેસ્થેસ્ટિક તબીબો સંક્રમિત થયા છે… સંકલન: અમિતસિંહ ચૌહાણ ૦૩ સપ્ટેમ્બર:કોરોનાના માઇલ્ડ એટલે … Read More

સમરસ હોસ્ટેલ ખાતે ૬ વર્ષના બાળકે સુપરમેન સ્ટાઇલમાં કોરોનાને હરાવ્યો

રાજકોટ,૦૨ સપ્ટેમ્બર :- સમગ્ર વિશ્વમાં ફેલાયેલી કોરોના મહામારીથી ભાગવાને બદલે રાજકોટના ૬ વર્ષના કોરોના પોઝિટિવ દર્દી દેવ સુમીતભાઇ ચુડાસમાએ સુપરમેન સ્ટાઇલમાં કોરોનાને હરાવ્યો છે. ૨૭ તારીખે દેવને એકપણ લક્ષણ વગર કોરોના … Read More

માતાની મમતાની જેમ દરેક દર્દીના આરોગ્યની સંભાળ રાખતો આ હોસ્પિટલનો સ્ટાફ:નિતાબેન

અહેવાલ:રાજ લક્કડ , રાજકોટ રાજકોટ, ૨ સપ્ટેમ્બર – જ્યારે બાળક બિમાર પડે ત્યારે તેની સારવાર માટે સમગ્ર વિશ્વ સામે લડી લેવાની હિંમત એક માં જ બતાવી શકે છે. આવી જ એક માતા … Read More

રાજકોટની સિવિલ હોસ્પિટલમાં મળે છે ઘરથી પણ સારી ભોજન – નાસ્તાની સુવિધા

પરિવારજનની જેમ કોવિડના દર્દીઓની કરાતી સુશ્રુષા અહેવાલ:નરેશ મહેતા, રાજકોટ રાજકોટ, ૨ સપ્ટેમ્બર :સવારે ૦૭:૦૦ વાગે હેલ્ધી બ્રેકફાસ્ટ વિથ ચા-કોફી, ૦૯:૦૦ વાગે લીંબુ શરબત, બપોરે ૧૨:૦૦ વાગે લીલા શાકભાજી-કઠોળ અને દાળ-ભાત, ગ્રીન સલાડ સાથે લંચ, સાંજે … Read More

ઉપલેટા જિલ્લામાં ધન્વંતરી રથ દ્વારા ૨૪ હજારથી વધુ લોકોની થઇ આરોગ્ય તપાસ

ધન્વંતરી રથનો એક જ મંત્ર : માનવતાસભર સંભાળ સાથે કોરોનાને આપીશું મ્હાત ઉપલેટા જિલ્લામાં ધન્વંતરી રથ દ્વારા તા. ૩૦ સુધીમાં ૨૪ હજારથી વધુ લોકોની થઇ આરોગ્ય તપાસ અહેવાલ:રાધિકા વ્યાસ, રાજકોટ … Read More

રાજકોટ કોવીડ -૧૯ હોસ્પીટલ ખાતે હેતલબેને સલામત પ્રસુતિ સાથે કોરોનાને મ્હાત આપી

રાજકોટ કોવિડ-૧૯ હોસ્પીટલની સંવેદનાસભર કામીગીરી કોવીડ -૧૯ હોસ્પીટલ ખાતે સગર્ભા માતા હેતલબેને સલામત પ્રસુતિ સાથે કોરોનાને મ્હાત આપી બાળકીને જન્મ પણ આપ્યોઃ માતા-બાળક બન્ને  સ્વસ્થ ૫પ જેટલી કોરોના પોઝીટીવ સગર્ભાઓને … Read More

૬ મહીનાની સગર્ભાવસ્થામાં કોરોના દર્દીઓની સારવાર માટે કાર્યરત કોરોના યોધ્ધા ડો. શાહિન અઘામ

રાષ્ટ્રહિતને સર્વોપરી બનાવી ૬ મહીનાની સગર્ભાવસ્થામાં કોરોના દર્દીઓની સારવાર માટે સમર્પીતભાવે કાર્યરત કોરોના યોધ્ધા ડો. શાહિન અઘામ  રિપોર્ટ:પ્રિયંકા પરમાર રાજકોટ તા. ૧ સપ્ટેમ્બર – તંદુરસ્ત બાળકના જન્મ માટે સગર્ભાવસ્થા દરમિયાન સવિશેષ … Read More