Anushka sharma in orange swimsuit

Anushka sharma in orange swimsuit: અનુષ્કા પતિ અને દીકરી સાથે માલદિવ્સમાં મનાવી રહી છે વેકેશન- જુઓ સ્વિમસૂટમાં શેર કરેલી તસ્વીરો

Anushka sharma in orange swimsuit: ઓરેન્જ રંગના સ્વિમસૂટમાં અનુષ્કા ઘણી જ ગોર્જિયસ લાગે છે. તડકાથી બચવા અનુષ્કાએ ટોપી પણ પહેરી છે

બોલિવુડ ડેસ્ક, 13 જૂનઃAnushka sharma in orange swimsuit: હાલમાં અનુષ્કા પતિ વિરાટ કોહલી ને દીકરી સાથે માલદિવ્સમાં વેકેશન મનાવી રહી છે. અનુષ્કાએ સો.મીડિયામાં આ વેકેશનની તસવીર શૅર કરી છે.

42 1655026668

અનુષ્કા શર્માએ સો.મીડિયામાં સ્વિમસૂટ પહેર્યો હોય તેવી તસવીરો શૅર કરી છે. ઓરેન્જ રંગના સ્વિમસૂટમાં અનુષ્કા ઘણી જ ગોર્જિયસ લાગે છે. તડકાથી બચવા અનુષ્કાએ ટોપી પણ પહેરી છે.

42 1655026668

અનુષ્કાએ આ તસવીરો શૅર કરીને કહ્યું હતું, ‘જ્યારે તમે જાતે જ તમારી તસવીરો ક્લિક કરો…’

Advertisement
43 1655026686

અનુષ્કા ઓરેન્જ સ્વિમ સૂટમાં ખૂબ જ આકર્ષક દેખાઇ રહીં છે.

44 1655026937

દીકરીના જન્મ બાદ અનુષ્કાએ ફિલ્મોથી દૂરી બનાવી છે પરંતુ સો.મીડિયા પર હંમેશા એક્ટિવ જોવા મળે છે

45 1655026946

વિરાટ કોહલીએ થોડાં દિવસ પહેલાં સો.મીડિયામાં એક વીડિયો શૅર કર્યો હતો. આ વીડિયોમાં અનુષ્કા તથા વિરાટ જાહેરાતનું શૂટિંગ કરતાં જોવા મળ્યા હતા.

Advertisement
Gujarati banner 01