train 8

Memu Train Updates: મેમુ ટ્રેન 02 ઓક્ટોબરથી અંગાડી સ્ટેશન પર રોકાશે નહીં

Memu Train Updates: આણંદ-ગોધરા સેક્શન વચ્ચે ડબલિંગના કામને કારણે, મેમુ ટ્રેન 02 ઓક્ટોબરથી અંગાડી સ્ટેશન પર રોકાશે નહીં.

google news png

વડોદરા, 01 ઓકટોબર: Memu Train Updates: પશ્ચિમ રેલવે વડોદરા મંડળ ના આણંદ-ગોધરા સેક્શન વચ્ચે ડબલિંગના કામના કારણે બ્લોક લેવાને કારણે, અંગાડી સ્ટેશન પર નીચેની ટ્રેનોનું સ્ટોપેજ 02 ઓક્ટોબરથી થાસરા-સેવાલિયા વચ્ચે ડબલિંગનું કામ પૂર્ણ ન થાય ત્યાં સુધી રદ કરવામાં આવ્યું છે.

આ પણ વાંચો:- Cleanliness fortnight: રાજકોટ રેલવે ડિવિઝનમાં સ્વચ્છતા પખવાડિયાનો પ્રારંભ

  1. ટ્રેન નંબર 09394 ગોધરા-આણંદ મેમુ
  2. ટ્રેન નંબર 09393 આણંદ – ગોધરા મેમુ
  3. ટ્રેન નંબર 09350 દાહોદ – આનંદ મેમુ
  4. ટ્રેન નંબર 09349 આણંદ – ગોધરા મેમુ
  5. ટ્રેન નંબર 09133 આણંદ – ગોધરા મેમુ
  6. ટ્રેન નંબર 09396 ગોધરા – આનંદ મેમુ
  7. ટ્રેન નંબર 09134 ગોધરા – આનંદ મેમુ
  8. ટ્રેન નંબર 09395 આણંદ – ગોધરા મેમુ રેલવે મુસાફરોને ઉપરોક્ત ફેરફારોને ધ્યાનમાં રાખીને મુસાફરી કરવા વિનંતી કરવામાં આવે છે. ટ્રેનના સંચાલન સમય, સ્ટોપેજ અને સંરચના વિશે વિગતવાર માહિતી માટે, મુસાફરો www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે.
BJ ADS
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો