Train Scheduled: વેરાવળ-ગાંધીનગર કેપિટલ એક્સપ્રેસ ટ્રેન મોડી દોડશે; જાણો સંપૂર્ણ સમયપત્રક

Train Scheduled: 27 જૂન સુધી વેરાવળ-ગાંધીનગર કેપિટલ એક્સપ્રેસ ટ્રેન દર શુક્રવારે અને રવિવારે પ્રભાવિત રહેશે રાજકોટ, 27 મે: Train Scheduled: રાજકોટ ડિવિઝનના રાજકોટ-બિલેશ્વર સેક્શનમાં બ્રિજ નંબર 225 નાં ગર્ડર બદલવા … Read More