Accident caused by losing control: અકસ્માત થતાં સ્કુટર હવામાં ફંગોળાયું, સદનસીબે સ્કુટર ચાલકનો બચાવ; જુઓ CCTV
Accident caused by losing control: જૂનાગઢ – કેશોદ તાલુકાના ભાટ સીમરોલી ગામ પાસે સ્કુટરની અકસ્માતની ઘટના
- સ્કુટર ચાલકે કાબુ ગુમાવતા સર્જાયો અકસ્માત
- અકસ્માત થતાં સ્કુટર હવામાં ફંગોળાયું, સદનસીબે સ્કુટર ચાલકનો બચાવ
- ઈજાગ્રસ્ત સ્કુટર ચાલકને ૧૦૮ મારફતે કેશોદ હોસ્પિટલ ખસેડાયો
- અકસ્માતની ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા