Activa accident junagadh

Accident caused by losing control: અકસ્માત થતાં સ્કુટર હવામાં ફંગોળાયું, સદનસીબે સ્કુટર ચાલકનો બચાવ; જુઓ CCTV

Accident caused by losing control: જૂનાગઢ – કેશોદ તાલુકાના ભાટ સીમરોલી ગામ પાસે સ્કુટરની અકસ્માતની ઘટના

  • સ્કુટર ચાલકે કાબુ ગુમાવતા સર્જાયો અકસ્માત
  • અકસ્માત થતાં સ્કુટર હવામાં ફંગોળાયું, સદનસીબે સ્કુટર ચાલકનો બચાવ
  • ઈજાગ્રસ્ત સ્કુટર ચાલકને ૧૦૮ મારફતે કેશોદ હોસ્પિટલ ખસેડાયો
  • અકસ્માતની ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા

આ પણ વાંચો…Bee Elite Essentials: શહેરના ત્રણ ઉદ્યોગસાહસિકો દ્વારા નેચરલ તત્વોની મદદથી સ્કીન કેર સેગમેન્ટમાં રિવોલ્યુશન લાવવા શરૂ કર્યુ નવુ સ્ટાર્ટઅપ

Gujarati banner 01