Heat wave alert: રાજ્યના 13 શહેરોમાં તાપમાન આજે રેકોર્ડ 46ને પાર, ગરમીથી લોકો બન્યા બેહાલ

Heat wave alert: આવતીકાલે પારો 48 ડિગ્રીએ પહોંચશે તો 100 વર્ષનો રેકોર્ડ તૂટશે

અમદાવાદ, 11 મેઃ Heat wave alert: અમદાવાદમાં આજે સવારે 8 વાગ્યે જાણે 11 વાગ્યા હોય તેવી ગરમી શરુ થઈ ગઈ હતી. જ્યારે બપોરે 2 વાગતા સુધી તો ગરમી પીક પર પહોંચી ગઈ હતી અને 47 ડિગ્રી સેલ્સિયસની સર્વોચ્ચ સપાટી દેખાડી દીધી હતી.

અમદાવાદ સિવાય વડોદરામાં 45, મહેસાણા-હિંમતનગરમાં 45, ગોધરા-ખેડબ્રહ્મામાં 45, નડીયાદ, ધોળકામાં 45, ભાવનગર-અમરેલીમાં 43 અને રાજકોટ જૂનાગઢમાં 42 ડિગ્રી તાપમાન નોંધાયું છે.

અમદાવાદમાં આજે તાપમાન 47 ડિગ્રીને પાર થઈ ગયું છે. હજી પણ આવતીકાલે પારો 48 ડિગ્રીએ પહોંચશે તો 100 વર્ષનો રેકોર્ડ તૂટશે. રાજ્યના 13 શહેરોમાં તાપમાન આજે રેકોર્ડ 46ને પાર થઈ ગયું છે

આ પણ વાંચોઃ 26 people convicted including BJP MLA: આ કેસમાં ભાજપના MLA કેસરીસિંહ સોલંકી સહિત 26 દોષિત જાહેર, 2 વર્ષની થઇ સજા

આ પણ વાંચોઃ Result of 12 Science and gujcet: આવતીકાલે સવારે જાહેર થશે 12 સાયન્સ અને ગુજકેટનું રિઝલ્ટ, શિક્ષણમંત્રીએ આપી જાણકારી

Gujarati banner 01