high court divorce approved

26 people convicted including BJP MLA: આ કેસમાં ભાજપના MLA કેસરીસિંહ સોલંકી સહિત 26 દોષિત જાહેર, 2 વર્ષની થઇ સજા

26 people convicted including BJP MLA: 1 જુલાઇ, 2021ના રોજ રાત્રે પંચમહાલ જિલ્લાના શિવરાજપુર ખાતે જીમીરા રિસોર્ટમાંથી ઝડપાયો હતો

અમદાવાદ, 11 મેઃ 26 people convicted including BJP MLA: ભાજપના આ MLA કેસરીસિંહ સોલંકી સહિત 26 દોષિત જાહેર કર્યાં છે અને તમામને 2 વર્ષની સજા ફટકારી છે. 1 જુલાઇ, 2021ના રોજ રાત્રે પંચમહાલ જિલ્લાના શિવરાજપુર ખાતે જીમીરા રિસોર્ટમાંથી ઝડપાયો હતો. આ કેસમાં પોલીસએ કુલ 26 લોકોની ધરપકડ કરી તેમના પર કાર્યવાહી જરી હતી. કેસરીસિંહ સોલંકી સહિત 26 દોષિત જાહેર કર્યાં છે અને તમામને 2 વર્ષની સજા ફટકારી છે.

પોલીસે ધારાસભ્ય કેસરીસિંહ સોલંકી, 4 વિદેશી મહિલા સહિત કુલ 7 મહિલા સહિત 26 આરોપીની ધરપકડ કરી હતી. પોલીસે જુગારધામ પરથી 3.89 લાખ રોકડા 25 મોબાઈલ, લેપટોપ, 8 લક્ઝુરિયસ કાર સહિત 1.15 કરોડનો મુદામાલ જપ્ત કર્યો હતો.

આ પણ વાંચોઃ Result of 12 Science and gujcet: આવતીકાલે સવારે જાહેર થશે 12 સાયન્સ અને ગુજકેટનું રિઝલ્ટ, શિક્ષણમંત્રીએ આપી જાણકારી

આ પણ વાંચોઃ Arvind kejriwal come in rajkot: દિલ્હીના સીએમ કેજરીવાલ ગુજરાતની મુલાકાતે, આજે સાંજે 6 વાગે રાજકોટમાં સભા સંબોધશે

Gujarati banner 01