JMC Sanetizer Machine 2

જામનગરમાં મોડી રાત્રીના શહેરના મુખ્ય માર્ગો ને સેનેટાઇઝ કરવામાં આવ્યા હતા.

JMC Sanetizer Machine 3

અહેવાલ: જગત રાવલ , જામનગર

૦૬ સપ્ટેમ્બર,જામનગરમાં સતત વધતા જતાં કોરોનાના પોઝિટિવ કેસ ની સામે વહીવટીતંત્ર દ્વારા સઘન કામીગીરી હાથ ધરવામાં આવી હતી, જે અંતર્ગત મોડી રાત્રીના શહેરના મુખ્ય માર્ગો ને સેનેટાઇઝ કરવામાં આવ્યા હતા.

જામનગરના કે.વી રોડ..ગ્રેન મારકિટ..સુપર મારકિટ થી પંચેસવર ટાવર..ગોવાની મસ્જિદ..હવાઈ ચોક થીં આર્ય સમાજ રોડ..પવન ચકી..નાનક પુરી..વસંત વાટિકા..ત્યાં થી પરત..પવન ચકી.. દિગ્વિજય પ્લોટ..ઓસવાળ હોસ્પિટ..જોલી બંગલો..એસ ટી.રોડ..સુમેર ક્લબ ના ગેટ સુધી ના તમામ માર્ગોને મહાનગરપાલિકા અને જિલ્લા કલેકટર કચેરી દ્વારા સેનેટાઇઝ કરવામાં આવ્યા હતા

Banner City 1