અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં તબીબોએ એક મહિના સુધીના જંગ બાદ માસૂમ દેવાંશને મોતના મુખમાંથી ઉગાર્યો
રામ રાખે તેણે કોણ ચાખે …! ૧૧ મહિનાનો દેવાંશ રમતરમતમાં અચાનક ઘરના બીજા માળની રેલિંગ પરથી નીચે જમીન પર પટકાયો : અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં તબીબોએ એક મહિના સુધીના જંગ બાદ … Read More
