કોરોનાકાળમાં આયુર્વેદિક ચિકિત્સા કેટલી અસરકારક છે જાણો આ વિશેષ અહેવાલમાં

અખંડાનંદ આયુર્વેદિક કોલેજ દ્વારા પત્રકારો માટે આયુર્વેદીક ઔષધીઓનું વિતરણ અખંડાનંદ આયુર્વેદિક કોલેજ દ્વારા સિવિલ હોસ્પિટલમાં પણ આયુર્વેદીક ઔષધીઓનું વિતરણ સિવિલ હોસ્પિટલમાં ૨૧૦૧ કોરોના વોરીયર્સ, ૧૭૧૧ કોરોનાગ્રસ્ત દર્દીઓએ સંશમની વટી, આયુષ-૬૪, … Read More

अहमदाबाद मण्डल के रेल कर्मियों ने बनाये अल्ट्रावॉयलेट सेनेटाइजिंग मशीन व टेंप्रेचर टेस्टिंग उपकरण

अहमदाबाद:25.07.2020 संपूर्ण विश्व में कोविड-19 के संकट का दौर चल रहा है। ऐसे में भी भारतीय रेल द्वारा इस वैश्विक महामारी से निपटने में रेलकर्मी जी जान से जुटे हैं। … Read More

“કારગિલ યોદ્ધાના જુસ્સો” સિવિલ હોસ્પિટલમાં કોરોના સામેના જંગ બિરદાવવા લાયક

કારગિલ યોદ્ધા હવે સિવિલ હોસ્પિટલમાં કોરોના સામેની જંગ લડી રહ્યા છે- પૂર્વ સૈનિક દિનેશકુમારનો જુસ્સો બિરદાવવા લાયક કોરોના યોદ્ધા એવા તબીબે કારગિલ યોદ્ધાને બચાવવા કર્યો છે દ્રઢ સંકલ્પ કારગિલ યુધ્ધના … Read More

‘…અને જ્યારે સિવીલ હોસ્પિટલના હ્રદય પર જ ઘા થયો…

૧૨ વર્ષ થઈ ગયા… ઘટનાના ઘા ઉંડા જરૂર હતા…પણ સેવા- સુશ્રુષા-સંવેદનાને પગલે રૂઝ આવી… ૨૦૦૧માં ભૂકંપ, ૨૦૦૮માં બ્લાસ્ટ અને ૨૦૨૦માં કોરોના અમદાવાદ સિવિલ હોસ્પિટલની સેવા હંમેશા અવ્વલ રહી છે : … Read More

अहमदाबाद सीरियल ब्लास्टः जब दहल उठा था सिविल हॉस्पिटल का ‘दिल’

१२ वर्षों में सेवा-शुश्रूषा और संवेदना के मरहम से भर गए घटना के गहरे घाव २००१ का भूकंप हो या २००८ के बम धमाके या फिर २०२० में कोरोना, हमेशा … Read More

અમદાવાદના એક મેડીકલ રીપ્રેઝન્ટેટીવ મારફત બોગસ ઓર્ડર આપી કોવિડ-૧૯ ઇન્જેક્શનો કાળાબજારી નેટવર્કનો પર્દાફાશ

કોવિડ-૧૯થી સંક્રમિત થયેલાઅતિ ગંભીર દર્દીઓ માટે આશિર્વાદરૂપ ઇન્જેક્શનોની થતીકાળાબજારી ઉપર ખોરાક અને ઔષધ નિયમનતંત્રની લાલ આંખ અમદાવાદના એક મેડીકલ રીપ્રેઝન્ટેટીવ મારફત બોગસ ઓર્ડર આપી તંત્ર દ્વારાસુરત અને અમદાવાદના એક મોટા … Read More

“નાકથી મગજ સુધી પહોંચેલા ટ્યુમરને” ડો. કલ્પેશ પટેલના અનુભવ અને સહિયારા પ્રયાસોથી દૂર કરાયું

૨૦ વર્ષની કારકિર્દીમાં આ પ્રકારનું જટિલ અને જોખમી ઓપરેશન પ્રથમ વખત કર્યુ : ડૉ. કલ્પેશ પટેલ પાંચ મહિનાથી એન્જીયોફાઇબ્રોમાંથી પીડીત સતિષે દર્દ પર ફતેહ હાંસલ કરી.. સંકલન : અમિતસિંહ ચૌહાણ … Read More

માં ની મમતા સામે કદાચ ભગવાન પણ આ જોઈ નતમસ્તક થતા હશે…

અમદાવાદ,માં તે માં બીજા બધા વગડા ના વા….આ કહેવત ને ચરિતાર્થ કરતો આ વીડીઓ સામે આવ્યો છે જેમાં એક માદા ઉંદર વરસતા વરસાદમા જમીનના બાકોરા ના દર મા નાનકડા બચ્ચાઓને … Read More

અમદાવાદ ના વધુ એક નગરસેવક કોરોના ની વૈશ્રિવક મહામારીમા સંક્રમિત થયા

અમદાવાદ, AMC ના ઇન્દ્રપુરી વોર્ડ ના અને રબારી કોલોનીના વિષ્ણુનગર મા રહેતા ૫૦ વર્ષના કોરપોરેટર શૈલેષ પટેલ નો રિપોર્ટ પોઝિટીવ આવતા સારવાર માટે SVP દાખલ કરાયા આ વોર્ડમાં AMC ના … Read More

૭ મહિના અને ૬૫૦ ગ્રામની જન્મેલી નવજાત શિશુ ને નવજીવન આપ્યું સિવિલ તબીબોની ટીમ

માત્ર ૬૫૦ ગ્રામ વજન સાથે જન્મેલી બાળકીને ૫૩ દિવસની સારવાર બાદ જીવનદાન મળ્યુ. કાંગારૂ મધર કેર દ્વારા બાળકી માતાનો સ્નેહ અને હુંફ મેળવતી રહી… ૭માં માસનું ગર્ભસ્થ શિશુ જન્મ પામતાં … Read More