અમદાવાદ મેટ્રો રેલ પ્રોજેક્ટના ફેઝ-૧ અપ-ડાઉન લાઇનની બે જોડિયા ટનલ તૈયાર
અમદાવાદ મેટ્રો રેલ પ્રોજેક્ટના ફેઝ-૧ પૈકી ૬.૫ કિ.મી.ની ૫.૮ વ્યાસની અપ-ડાઉન લાઇનની બે જોડિયા ટનલ તૈયાર : ભારતીય ઇજનેરોની ઐતિહાસિક સિદ્ધિ – મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી જમીનની સપાટીથી સરેરાશ ૧૮ મીટર … Read More
