ધારાસભ્યશ્રી ગ્યાસુદ્દીન શેખે રાજ્યના નાગરિકોના જીવનની રક્ષા માટે ગુજરાત હાઈકોર્ટને પત્ર લખી વિનંતી કરી હતી.
અમદાવાદ,૧૬ સપ્ટેમ્બર: દરિયાપુર વિધાનસભા મતવિસ્તારના ધારાસભ્યશ્રી ગ્યાસુદ્દીન શેખે રાજ્યના નાગરિકોના મહામૂલ્ય જીવનની રક્ષા માટે કોરોના સંક્રમણની સમાપ્તિ-વેક્સીન ઉપલબ્ધ ન થાય ત્યાં સુધી રાજકીય મેળાવડા ઉપર પ્રતિબંધ મૂકવા નામદાર ગુજરાત હાઈકોર્ટને તા. ૧૪-૯-૨૦૨૦ના રોજ પત્ર લખી વિનંતી કરી હતી. ગુજરાત ખાસ કરીને રાજકોટ અને વડોદરામાં … Read More