જૂનાગઢના મેડીકલ કોલેજના 2 છાત્રો રસીના 2 ડોઝ લીધા બાદ પણ આવ્યા કોરોના પોઝિટીવ(corona positive), કોલેજના ડીને જણાવ્યું આ કારણ
જૂનાગઢ, 13 માર્ચઃ જૂનાગઢ મેડીકલ કોલેજમાં પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતા એક વિદ્યાર્થીને કોરોના રસીના બે ડોઝ અપાયા હતાં. પરંતુ બે દિવસ પહેલા તેનો કોરોના રિપોર્ટ પોઝીટીવ (corona positive)આવ્યો હતો. આથી પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓનું … Read More