Ramayana: ‘રામાયણ’ને દર્શકોનો સારો પ્રતિસાદ, રણબીર અને યશના અભિનયની ચર્ચા
Ramayana: નિતેશ તિવારીની ભવ્ય ફિલ્મમાં દમદાર વિઝ્યુઅલ્સ અને કલાકારોના અભિનયની પ્રશંસા; ધીમી શરૂઆત અને સંગીત અંગે મિશ્ર પ્રતિસાદ મુંબઈ, 5 નવેમ્બર: Ramayana: લાંબા સમયથી ચર્ચામાં રહેલી ફિલ્મ ‘રામાયણ’ આજે સિનેમાઘરોમાં … Read More
