Vasant panchmi 2021: તમે જાણો છો, વસંત પચંમીના રોજ સરસ્વતી માતાની પૂજા કેમ થાય છે?

ધર્મ ડેસ્ક, 16 ફેબ્રુઆરીઃ વસંત પંચમી(Vasant panchmi)ના દિવસે માતા સરસ્વતીનો જન્મ થયું હતું. વસંત પંચમીની દિવસે શબ્દોની શક્તિ માણસના જીવનમાં આવી હતી. મા સરસ્વતીને સાહિત્ય, કલાકારો માટે આ ખાસ મહત્વનો … Read More