Printed Ayushman PVC Card: PMJAY-MA કાર્ડ્સના ગુજરાતના 50 લાખથી વધુ લાભાર્થીઓને આપવામાં આવશે પ્રિન્ટેડ આયુષ્માન પીવીસી કાર્ડ

Printed Ayushman PVC Card: વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વર્ચ્યુઅલ હાજરીમાં લાભાર્થીઓને કાર્ડના વિતરણ માટે 17 ઓક્ટોબરે ગાંધીનગર ખાતે યોજાશે રાજ્ય સ્તરીય કાર્યક્રમ ગાંધીનગર, 16 ઓક્ટોબર: Printed Ayushman PVC Card: ગુજરાતમાં ગાંધીનગર … Read More