181 Abhayam team: યુવતીને ધમકી આપી ત્રાસ આપનાર યુવકની સાન ઠેકાણે લાવતી ૧૮૧ અભયમ ટીમ

181 Abhayam team: કાયદાકીય જોગવાઈ અને જેલસજાની સજાનું ભાન થતા યુવકે યુવતીને ક્યારેય હેરાન-પરેશાન કરશે નહીં તેવી ખાતરી આપી સુરત, 19 એપ્રિલ: 181 Abhayam team: મહિલાઓ માટે સંકટના સમયનો સાથી … Read More

Tamil family welcome at surat railway station: મૂળ સૌરાષ્ટ્રીયન તમિલ પરિવારોનું સુરત રેલ્વે સ્ટેશન ખાતે ભવ્ય સ્વાગત

Tamil family welcome at surat railway station: કેન્દ્રીય રેલ્વે રાજયમંત્રી દર્શનાબેન જરદોશે મૂળ સૌરાષ્ટ્રીયન તમિલ પરિવારોનું સુરત રેલ્વે સ્ટેશન ખાતે ભવ્ય સ્વાગત કર્યું સુરત, 19 એપ્રિલ: Tamil family welcome at … Read More

World heritage day: વર્લ્ડ હેરિટેજ ડે કેમ ઉજવાય છે? અહીં જાણો વિગતે…

World heritage day: મહુવા નગરમાં મુગલ સલ્તનતના સમયનું ૧૦૫૦ વર્ષ જૂનું શ્રી વિઘ્નહર પાર્શ્વનાથ ભગવાનનું જૈનમંદિર આજે પણ અડીખમ સુરત, 17 એપ્રિલ: World heritage day: આજે તા.૧૭મી એપ્રિલ એટલે વિશ્વ … Read More

Indigenous handicrafts of kutch: કચ્છની ભાતીગળ સ્વદેશી હસ્તકલાને જીવંત રાખતા કચ્છી માડુ ભરતભાઈ બડગા…

Indigenous handicrafts of kutch: હાથવણાટથી સુરતની જરી, બેંગ્લોરી સિલ્ક વડે કચ્છની બહેનો દ્વારા તૈયાર કરાયેલી હાથ ગૂંથણ સાડીઓ, ગરમ શાલ, સ્ટોલ, ડ્રેસ મટીરીયલ્સના કસબી ભરતભાઈ બડગા સુરત, 11 એપ્રિલ: Indigenous … Read More

Mock drill held in surat: સુરત જિલ્લાના આરોગ્ય કેન્દ્રો, ખાનગી હોસ્પિટલોમાં મોકડ્રીલ યોજાઈ

Mock drill held in surat: કોરોના વાયરસના સંભવિત સંક્રમણ સામે પૂર્વ તૈયારીના ભાગરૂપે સુરત જિલ્લાના આરોગ્ય કેન્દ્રો, ખાનગી હોસ્પિટલોમાં મોકડ્રીલ યોજાઈ સુરત, 11 એપ્રિલ: Mock drill held in surat: સુરત … Read More

Dang Bamboo Art: વાંસમાંથી કલાત્મક ચીજવસ્તુઓ બનાવી તેના વેચાણથી આત્મનિર્ભર બન્યો ડાંગનો ૨૨ વર્ષીય યુવાન…

Dang Bamboo Art: ૨૦૦થી વધુ પ્રકારના બામ્બુ આર્ટથી મળી રહી છે વળવી પરિવારને આજીવિકા અહેવાલ: પરેશ ટાપણીયા સુરત, 08 એપ્રિલ: Dang Bamboo Art: ડાંગ જિલ્લામાં રહેતા પ્રકૃતિરક્ષક આદિવાસી બંધુઓ પૌરાણિક … Read More

District outstanding yuva mandal award: સનારાઈઝ એજ્યુકેશન સ્પોર્ટ્સ એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ, ઉધનાને ‘જિલ્લા ઉત્કૃષ્ટ યુવા મંડળ એવોર્ડ’ એનાયત

District outstanding yuva mandal award: નહેરૂ યુવા કેન્દ્ર-સુરત દ્વારા સનારાઈઝ એજ્યુકેશન સ્પોર્ટ્સ એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ, ઉધનાને ‘જિલ્લા ઉત્કૃષ્ટ યુવા મંડળ એવોર્ડ’ એનાયત અહેવાલ: પરેશ ટાપણીયા સુરત, 08 એપ્રિલ: District outstanding … Read More

Gujarat nursing council vice president honored: ગુજરાત નર્સિંગ કાઉન્સિલના ઉપપ્રમુખને એક્સલન્સ એવોર્ડ અર્પણ કરીને સન્માનિત કરાયા

Gujarat nursing council vice president honored: નવી દિલ્હી ખાતે ગુજરાત નર્સિંગ કાઉન્સિલના ઉપપ્રમુખ ઈકબાલ કડીવાલાને ઉત્કૃષ્ટ આરોગ્ય સેવાકીય કામગીરી બદલ એક્સલન્સ એવોર્ડ અર્પણ કરીને સન્માનિત કરાયા અહેવાલ: પરેશ ટાપણીયા સુરત, … Read More

Surat crime branch request: ખોટા નામો ધારણ કરીને દસ્તાવેજો બનાવી કરોડોની છેતરપિંડી આચરનાર ટોળકીથી સાવધાન…

Surat crime branch request: બોગસ દસ્તાવેજ બનાવી કરોડોની છેતરપિંડી કરનાર ટોળકીના સભ્યોની ભાળ મળે તો ઈકો સેલ, ક્રાઈમ બ્રાંચને જાણ કરવા જાહેર અનુરોધ અહેવાલ: પરેશ ટાપણીયા સુરત, 08 એપ્રિલ: Surat … Read More

Rain update in surat: સુરત જિલ્લામાં આ બે તારીખે કમોસમી વરસાદની આગાહી, ખેડૂતોને સાવચેત રહેવા અનુરોધ

Rain update in surat: સુરત જિલ્લામાં તા.૭ અને ૮ એપ્રિલે કમોસમી વરસાદની આગાહી સુરત, 06 એપ્રિલ: Rain update in surat: હવામાન ખાતાની આગાહીને અનુલક્ષીને તા.૭ અને ૮ એપ્રિલ એમ બે … Read More