શિવાનંદ આશ્રમના સ્વામી અધ્યાત્માનંદજી(swami adhyatmanandaji)નું કોરોનાનાથી થયું નિધન, પીએમ મોદીએ આપી શ્રદ્ધાંજલિ
અમદાવાદ, 08 મે: અમદાવાદ સ્થિત શિવાનંદ આશ્રમના સ્વામી અધ્યાત્મનંદજી(swami adhyatmanandaji) મહારાજનું આજે સવારે અગિયારેક વાગ્યે નિધન થયું છે. 77 વર્ષની વયે કોરોનાના લીધે તેમનું નિધન થયું છે. આશ્રમના ટ્રસ્ટી અરુણભાઈ ઓઝાએ … Read More