Swami ji ni vani Part-42: અન્યાય આપણને યાદ આવેે અને આપણમાં બદલો લેવાની ભાવના જન્મે..
Swami ji ni vani Part-42 પ્રતિપક્ષભાવના: પૂજય સ્વામીશ્રી વિદિતાત્માનંદ સરસ્વતીજી કામ, ક્રોધ જેવી નિષેધાત્મક વૃત્તિઓને દૂર કરવા માટેની એક સુંદર પદ્ધતિ યોગશાસ્ત્રમાં બતાવવામાં આવી છે. એ છે પ્રતિપક્ષભાવના. પ્રતિપક્ષ એટલે … Read More