Tejas express: 7 ઓગસ્ટ થી અમદાવાદ-મુંબઈ સેન્ટ્રલ તેજસ એક્સપ્રેસ પુન: સ્થાપિત

Tejas express: તેજસ એક્સપ્રેસ અઠવાડિયા માં ચાર દિવસ શુક્રવાર, શનિવાર, રવિવાર અને સોમવાર ના રોજ ચાલશે. અમદાવાદ , ૧૯ જુલાઈ: Tejas express: પશ્ચિમ રેલ્વે પર આઇઆરસીટીસી દ્વારા સંચાલિત અમદાવાદ – મુંબઈ સેન્ટ્રલ … Read More

तेजस एक्सप्रेस (Tejas Express) 30 जून तक निरस्त रहेगी

Tejas Express: ट्रेन संख्या 82901/82902 अहमदाबाद – मुंबई सेंट्रल तेजस एक्सप्रेस को 30 जून 2021 तक की अवधि के लिए निरस्त किया गया है। अहमदाबाद, 31 मई: वर्तमान में महाराष्ट्र … Read More

Tejas express: તેજસ એક્સપ્રેસ 31 મે સુધી રદ રહેશે.

Tejas express: અમદાવાદ – મુંબઈ તેજસ એક્સપ્રેસને 31 મે 2021 સુધી રદ કરવામાં આવી છે. અમદાવાદ , ૩૦ એપ્રિલ: વર્તમાનમાં મહારાષ્ટ્ર અને ગુજરાતમાં કોરોના મહામારી ની પરિસ્થિતિ ને ધ્યાનમાં લઈને … Read More

Tejas express: तेजस एक्सप्रेस 31 मई तक निरस्त रहेगी

Tejas express: अहमदाबाद – मुंबई सेंट्रल तेजस एक्सप्रेस को 31 मई 2021 तक की अवधि के लिए निरस्त अहमदाबाद, 30 अप्रैल: Tejas express: वर्तमान में महाराष्ट्र व गुजरात में कोरोना … Read More

Tejas express: अहमदाबाद – मुंबई सेंट्रल तेजस एक्सप्रेस कल से निरस्त

Tejas express: 2 अप्रैल से एक महीने के लिए अहमदाबाद – मुंबई सेंट्रल तेजस एक्सप्रेस निरस्त रहेगी अहमदाबाद, 01 अप्रैल: कोराना वायरस (कोविड-19) के बढ़ते हुए केसों की संख्या को … Read More

Andheri station: મુંબઇ – અમદાવાદ તેજસ એક્સપ્રેસ ને 29 માર્ચ 2021 સુધી અંધેરી સ્ટેશન પર અસ્થાયી સ્ટોપેજ આપવાનું નિર્ણય

Andheri station: મુંબઇ – અમદાવાદ તેજસ એક્સપ્રેસ ને 29 માર્ચ 2021 સુધી અંધેરી સ્ટેશન પર અસ્થાયી સ્ટોપેજ આપવાનું નિર્ણય અમદાવાદ, ૧૩ ફેબ્રુઆરી: મુસાફરોની સગવડ માટે, પશ્ચિમ રેલ્વેએ 29 માર્ચ 2021 … Read More

અમદાવાદ-મુંબઇ સેન્ટ્રલ (Tejas Exp.) તેજસ એક્સપ્રેસ 14 ફેબ્રુઆરી, 2021 થી પુન:સ્થાપિત

પશ્ચિમ રેલ્વે દ્વારા અમદાવાદ-મુંબઇ સેન્ટ્રલ (Tejas Exp.) તેજસ એક્સપ્રેસ 14 ફેબ્રુઆરી, 2021 થી પુન:સ્થાપિત મુસાફરોની સગવડ માટે અને તેમની માંગને ધ્યાનમાં રાખીને, પશ્ચિમ રેલ્વે દ્વારા ટ્રેન નંબર 82901/82902 મુંબઇ સેન્ટ્રલઅમદાવાદ (Tejas Exp.) તેજસ એક્સપ્રેસને 14 ફેબ્રુઆરી 2021થી  અઠવાડિયાના ચાર દિવસ ફરીથી ચલાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. અમદાવાદ,૦૯ફેબ્રુઆરી:પશ્ચિમ રેલ્વેના મુખ્ય જનસંપર્ક અધિકારી શ્રી સુમિત ઠાકુર દ્વારા જારી કરાયેલ પ્રેસ રિલીઝ અનુસાર, કોરોના વાયરસ મહામારીને કારણે મુસાફરોની સંખ્યા પ્રમાણમાં ઓછી હોવાને કારણે આ ટ્રેન આઈઆરસીટીસી દ્વારા 24 નવેમ્બર 2020 થી રદ કરવામાં આવી હતી. મુંબઈ સેન્ટ્રલઅમદાવાદ (Tejas Exp.) તેજસ એક્સપ્રેસના  નિયમિત પરિચાલનની  વિગતો નીચે આપેલ છે: – ટ્રેન નંબર 82901 મુંબઇ સેન્ટ્રલઅમદાવાદ તેજસ એક્સપ્રેસ મુંબઇ સેન્ટ્રલથી 15.50 વાગ્યે ઉપડશે અને તે જ દિવસે 22.05 વાગ્યે અમદાવાદ પહોંચશે. આવી જ રીતે, ટ્રેન નંબર 82902 અમદાવાદમુંબઇ સેન્ટ્રલ તેજસ એક્સપ્રેસ અમદાવાદથી 06.40 વાગ્યે ઉપડશે અને તે જ દિવસે 13.05 વાગ્યે મુંબઈ સેન્ટ્રલ પહોંચશે. આ સેવાઓ 14 ફેબ્રુઆરી 2021 થી શુક્રવાર, શનિવાર, રવિવાર અને સોમવારે ચાલશે. આ ટ્રેન બંને દિશામાં બોરીવલી, વાપી, સુરત, ભરૂચ, વડોદરા અને નડિયાદ સ્ટેશનો પર રોકાશે. આ ટ્રેનમાં એસી ચેયરકાર અને એસી એક્ઝિક્યુટિવ ચેયરકાર કોચ રહેશે. તેજસ એક્સપ્રેસનું બુકિંગ ફક્ત આઈઆરસીટીસી વેબસાઇટ પર જ ઉપલબ્ધ છે. આ પણ વાંચો…ઘરે બેઠા જ મળશે ડ્રાઇવિંગ લાઇસન્સ(Driving licence), ઓનલાઇન આપી શકશો ટેસ્ટ- … Read More

अहमदाबाद-मुंबई सेंट्रल तेजस एक्‍सप्रेस (Tejas express) 14 फरवरी, 2021 से पुन:बहाल

पश्चिम रेलवे द्वारा अहमदाबाद-मुंबई सेंट्रल तेजस एक्‍सप्रेस (Tejas express) 14 फरवरी, 2021 से पुन:बहाल यात्रियों की सुविधा के लिए तथा उनकी मांग के मद्देनज़र पश्चिम रेलवे द्वारा ट्रेन नंबर 82901/82902 … Read More

अब फिर 14 फरवरी से दौड़ने लगेगी तेजस एक्सप्रेस

अब फिर 14 फरवरी से दौड़ने लगेगी तेजस एक्सप्रेस, कोरोना महामारी की वजह से हुई थी बंद नयी दिल्ली 28 जनवरी। कोरोना महामारी के कारण बंद तेजस एक्सप्रेस अब 14 … Read More

अहमदाबाद-मुंबई सेंट्रल तेजस एक्‍सप्रेस 24 नवम्‍बर से निरस्‍त

अहमदाबाद, 17 नवम्बर: ट्रेन संख्‍या 082902/82901 अहमदाबाद-मुंबई सेंट्रल तेजस एक्‍सप्रेस 24 नवम्‍बर, 2020 से निरस्‍त कोरोना महामारी के चलते कम यात्री संख्‍या के मद्देनज़र आईआरसीटीसी द्वारा ट्रेन संख्‍या 082902/82901 अहमदाबाद-मुंबई … Read More