Tejas express 600x337 1

Tejas express: 7 ઓગસ્ટ થી અમદાવાદ-મુંબઈ સેન્ટ્રલ તેજસ એક્સપ્રેસ પુન: સ્થાપિત

Tejas express: તેજસ એક્સપ્રેસ અઠવાડિયા માં ચાર દિવસ શુક્રવાર, શનિવાર, રવિવાર અને સોમવાર ના રોજ ચાલશે.

અમદાવાદ , ૧૯ જુલાઈ: Tejas express: પશ્ચિમ રેલ્વે પર આઇઆરસીટીસી દ્વારા સંચાલિત અમદાવાદ – મુંબઈ સેન્ટ્રલ તેજસ એક્સપ્રેસ ટ્રેન ને પુન: સ્થાપિત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે જે આ મુજબ છે –

આ પણ વાંચો…Railway Mega demolition: જામનગરમાં રેલવે વિભાગ દ્વારા મેગા ડીમોલેશન હાથ ધરાયુ

●  ટ્રેન નંબર  82902/82901 અમદાવાદમુંબઇ સેન્ટ્રલ તેજસ એક્સપ્રેસ

તારીખ 7 ઓગસ્ટ થી ટ્રેન નંબર 82902/82901 અમદાવાદ – મુંબઇ સેન્ટ્રલ તેજસ એક્સપ્રેસ અઠવાડિયા માં ચાર દિવસ શુક્રવાર, શનિવાર, રવિવાર અને સોમવાર ના રોજ ચાલશે.

દેશ-દુનિયાના સમાચાર તમારા મોબાઇલ પર મેળવવા માટે અહીં ક્લીક કરો.