Amul Milk Price Hike: અમૂલનું દૂધ મોંઘું થયું, ગોલ્ડ ₹4 અને તાજા ₹2 પ્રતિ લિટર વધ્યું
Amul Milk Price Hike: ગુજરાત કોઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન (GCMMF)એ 12 નવેમ્બર 2026થી દેશભરમાં પેકેટવાળા દૂધના ભાવમાં આશરે 4થી 5 ટકાનો વધારો કર્યો. નવા ભાવ આવતીકાલથી લાગુ થશે.
મુખ્ય વિગતો:
- Amul Milk Price Hike: અમૂલ તાજા (ટોન્ડ મિલ્ક): પ્રતિ લિટર ₹2નો વધારો.
- અમૂલ ગોલ્ડ (6% ફેટ): પ્રતિ લિટર ₹4નો વધારો.
- ભાવવધારો લાગુ થવાની તારીખ: 12 નવેમ્બર, 2026.
આ પણ વાંચો:- Diwali Pollution: પર્વોની ઉજવણી થાય ત્યારે જ કેટલાક લોકોને પ્રદૂષણ દેખાય છે: CM યોગી
💜 Comfort & Care – હવે દુખાવામાં મેળવો આરામ!
🔥 Heating + Vibration | Rechargeable | Portable
⚡ Smart Heating & Vibration Belt – હમણાં જ ખરીદો
🔥 MRP ₹1,499 → માત્ર ₹699 | 53% OFF
🚚 ₹199થી વધુના ઓર્ડર પર Free Delivery | 💳 Online Pay & Save | 🔄 Easy Returns
