રાજ્યની ખબર NOW UPDATE:અમદાવાદ એરપોર્ટ ડાયરેક્ટરની કચેરી કરાઈ સીલ કરાઈ By Admin August 27, 2020 અમદાવાદ,૨૭ ઓગસ્ટ અમદાવાદ એરપોર્ટ ડાયરેક્ટરની કચેરી કરાઈ સીલ, અમદાવાદ કેન્ટોનમેન્ટ દ્વારા કરવામાં આવી સીલ, 1 કરોડ 73 લાખ જેટલો ટેક્સ બાકી હોવાના લીધે કરાઈ સીલ, અમદાવાદ એરપોર્ટ ડાયરેક્ટરની ઓફીસના ચારેય માળ સીલ કરવામાં આવ્યા