Maninagar christmas thumbnail

અમદાવાદમા હેલ્થ ક્લબના સભ્યો તદુંરસ્તી જાળવવાની સાથે આજે નાતાલના દિવસે ઉજવણીની શરુઆત કરી

અમદાવાદ, ૨૫ ડિસેમ્બર: અમદાવાદના મણિનગરમા કલરવ કોમપલેક્ષમા હેલ્થ ક્લબના સભ્યો તદુંરસ્તી જાળવવાની સાથે અચુક માસ્ક પહેરી અને સામાજિક અંતર જાળવવા ના સુચક બેનરો પ્રદર્શિત કરીને કિસમસની આજે નાતાલના દિવસે ઉજવણીની શરુઆત કરી હતી
શાંતાકલોઝ બનીને આવેલ પાત્રએ સુચક બેનરો હાથમા રાખી વર્ષ ૨૦૨૧ મા પણ દરેક નાગરિકએ અચુક માસ્ક પહેરી ને સામાજિક અંતર જાળવી ને જ કોરોના ને માત આપવા તૈયાર રહેવું પડશે.

whatsapp banner 1

આ પણ વાંચો….

loading…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *