First Convener in Vishwa Gujarati Samaj Youth Wing: વિશ્વ ગુજરાતી સમાજ યુથવિંગમાં પ્રથમ કન્વીનર તરીકે પૌરસ પટેલની નિમણૂંક
First Convener in Vishwa Gujarati Samaj Youth Wing: વિશ્વ ગુજરાતી સમાજ યુથવિંગના સૌપ્રથમકન્વીનર તરીકે નિમણૂક થવા બદલ પૌરસભાઈ પટેલ ને ખૂબ ખૂબ અભિનંદન સહ શુભેચ્છાઓ…
અમદાવાદ, 04 ફેબ્રુઆરીઃ First Convener in Vishwa Gujarati Samaj Youth Wing: વર્ષ 1989 થી અર્થાત છેલ્લાં 33 વર્ષ થી કાર્યરત, વિશ્વ ના 125 થી વધારે દેશોમાં વસતા ગુજરાતીઓનું પ્રતિનિધિત્વ કરતી સંસ્થા, જેના મુખ્ય સંવર્ધક તરીકે હાલ ના માન વડાપ્રધાન અને તે સમયના મુખ્યમંત્રી કે જેમનો ડંકો પુરા વિશ્વમાં વાગે છે એવા ગુજરાતના પનોતા પુત્ર નરેન્દ્રભાઈ મોદી પણ સેવા આપેલ છે તેવી આંતરરાષ્ટ્રીય સંસ્થાવિશ્વ ગુજરાતી સમાજના હાલ ના પ્રમુખ સીકેપટેલ દ્વારા સૌ પ્રથમવાર યુથ વિંગ ની રચના કરવામાં આવી છે.

આ યુથવિંગના કન્વીનર તરીકે પૌરસભાઈપટેલ ની નિમણૂક કરવામાં આવી છે. વિશ્વગુજરાતીસમાજયુથવિંગ ના સૌ પ્રથમ કન્વીનર બનવા બદલ પૌરસભાઈપટેલ ને ખૂબ ખૂબ અભિનંદન સહ શુભેચ્છાઓ અને અમારા સૌ યુવાનો ના આદરણીય એવા સીકે_પટેલ સાહેબ નો ખૂબ ખૂબ આભાર..
આ પણ વાંચોઃ NIA join Dhandhuka Murder case: ATS બાદ ગુજરાતમાં કિશન ભરવાડ હત્યા કેસની તપાસમાં NIA પણ જોડાઈ

