Skip to content
  • હોમ
  • ટોપ સ્ટોરી
  • Shopping
  • ગુજરાતી
  • हिन्दी
  • દેશની ખબર
  • રાજ્યની ખબર
  • કામની ખબર
  • બિઝનેસ
  • ધર્મ
  • મનોરંજન
  • વિશ્વ
  • લાઇફ સ્ટાઇલ
  • લેખકની કલમે
  • હેલ્થ

તાજા ખબર

Food Safety: સુરતથી આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાની ઉચ્ચ સ્તરીય બેઠક

Student Awards: રાજકોટની R.B. વિદ્યાલયનો અનોખો પ્રયાસ, 100 બાળકોને વાંચન માટે રોકડ પુરસ્કાર

Diwali Extra Bus: સુરત ST બસ સ્ટેશનની મુલાકાતે આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયા

Gujarat Police: પાટણના કલ્પેશ પ્રજાપતિને ASI પદે બઢતી, પરિવારમાં ખુશીની લહેર

Vibrant Gujarat Global Summit: સિંગાપોર અને દક્ષિણ કોરિયામાં ગુજરાતના સફળ રોડ-શો, રોકાણની નવી તકો

RJT Freight Loading: રાજકોટ ગુડ્સ શેડમાંથી પ્રથમ વખત આયોડાઇઝ્ડ મીઠાનું લોડિંગ

PM Kisan Yojana: સુરત જિલ્લામાં પીએમ કિસાન ઉત્સવ દિવસની ભવ્ય ઉજવણી

PM Gujarat Visit: પ્રધાનમંત્રી 30-31 ઓક્ટોબરે ગુજરાતની મુલાકાતે

Nursing Conference: આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાના હસ્તે 23મી TNAI ગુજરાત રાજ્ય કૉન્ફરન્સનો પ્રારંભ

Aadhaar Service Centre: અમદાવાદમાં રવિવારે પણ કાર્યરત 7 આધાર સેવા કેન્દ્રો શરૂ

  • Facebook
  • Twitter
  • Instagram
  • Youtube
Desh ki Aawaz

Desh ki Aawaz

  • હોમ
  • ટોપ સ્ટોરી
  • Shopping
  • ગુજરાતી
  • हिन्दी
Sunday, November 08, 2026
  • દેશની ખબર
  • રાજ્યની ખબર
  • કામની ખબર
  • બિઝનેસ
  • ધર્મ
  • મનોરંજન
  • વિશ્વ
  • લાઇફ સ્ટાઇલ
  • લેખકની કલમે
  • હેલ્થ
કામની ખબર

Virus can hack the account: આ વાયરસ એકાઉન્ટ હેક કરી શકે છે તમારુ ફેસબુક આઇડી- વાંચો વિગત

By Bijal Vyas February 27, 2022

Virus can hack the account:ઈલેક્ટ્રોન બોટ મેલવેર તમારા ફેસબુક અને ગૂગલ એકાઉન્ટ્સ સુધી પહોંચે છે

નવી દિલ્હી, 27 ફેબ્રુઆરીઃVirus can hack the account: એક નવા મેલવેર વિશે સમાચાર સામે આવ્યા છે જેનું નામ ઇલેક્ટ્રોન બોટ કહેવામાં આવી રહ્યું છે. આ મેલવેર તમારા સોશિયલ મીડિયા એકાઉન્ટને અસર કરી શકે છે.

તાજેતરના અહેવાલ મુજબ, ઈલેક્ટ્રોન બોટ મેલવેર તમારા ફેસબુક અને ગૂગલ એકાઉન્ટ્સ સુધી પહોંચે છે. આ મામલે જે રિપોર્ટ સામે આવ્યો છે તે ચેક પોઈન્ટ રિસર્ચ દ્વારા આપવામાં આવ્યો છે.


જે એપ્સમાં આ મેલવેર જોવા મળ્યો છે તેમાં ટેમ્પલ રન અને સબવે સર્ફર જેવી એપ્સનો સમાવેશ થાય છે. જો કે, આ આ ગેમ્સના ક્લોન્સ હતા. હેકર્સને લાગે છે કે તમારું ઉપકરણ આનાથી પ્રભાવિત થઈ શકે છે. જો તે સંક્રમિત હોય તો તમારી ડિજિટલ માહિતી હેકર્સ સુધી સરળતાથી પહોંચી શકે છે. અત્યાર સુધીમાં 5000 ઉપકરણો આ મેલવેરથી પ્રભાવિત થયા છે.

આ પણ વાંચોઃ Jio New plan: Jioના યૂઝર્સ માટે સારા સમાચાર, જીયોએ લોન્ચ કર્યો જબરદસ્ત નવો પ્લાન

Gujarati banner 01

alartcrimecyber crimeFacebookSocial MediaVirus can hack the account

Post navigation

Jio New plan: Jioના યૂઝર્સ માટે સારા સમાચાર, જીયોએ લોન્ચ કર્યો જબરદસ્ત નવો પ્લાન
Operation Ganga: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે દિલ્હીથી સવારે ગુજરાત પહોંચેલા યુવાઓને પુષ્પ ગુચ્છ આપીને આવકાર્યા હતા

તાજા ખબર

  • Food Safety: સુરતથી આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાની ઉચ્ચ સ્તરીય બેઠક
  • Law and Order: અમદાવાદમાં અમિત શાહે ગુજરાતની સુરક્ષાની સમીક્ષા કરી
  • Railway Minister: આનંદ વિહારમાં મુસાફરોને મળ્યા રેલવે મંત્રી
  • Student Awards: રાજકોટની R.B. વિદ્યાલયનો અનોખો પ્રયાસ, 100 બાળકોને વાંચન માટે રોકડ પુરસ્કાર
  • Diwali Extra Bus: સુરત ST બસ સ્ટેશનની મુલાકાતે આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયા
  • રાજ્ય સમાચાર
  • દેશની ખબર
  • મહત્વની વાત
  • રાજનીતિ
  • બિઝનેસ
  • કામની ખબર
  • દેશની રેલ
  • મનોરંજન
  • ધર્મ
  • Terms & Conditions
  • Privacy Policy
  • Disclaimer
Proudly powered by WordPress | Theme: FreeNews | By ThemeSpiral.com.