Jio New plan: Jioના યૂઝર્સ માટે સારા સમાચાર, જીયોએ લોન્ચ કર્યો જબરદસ્ત નવો પ્લાન

Jio New plan: Jio આ પ્લાનમાં ઓછી કિંમતમાં ફ્રી ડેટા અને કોલિંગ તેમજ 4G સ્માર્ટફોન આપી રહ્યું છે

નવી દિલ્હી, 27 ફેબ્રુઆરીઃJio New plan: Jioએ લોન્ચ કર્યો જબરદસ્ત પ્લાન Jio આ પ્લાનમાં ઓછી કિંમતમાં ફ્રી ડેટા અને કોલિંગ તેમજ 4G સ્માર્ટફોન આપી રહ્યું છે. આવો જાણીએ Jioના આ પ્લાન વિશે.

Jio પ્લાન વિશે વાત કરી રહ્યા છીએ તેની કિંમત 1,999 રૂપિયા છે અને તે બે વર્ષની વેલિડિટી સાથે આવે છે. 1,999 રૂપિયાના બદલામાં, Jio વપરાશકર્તાઓને આ પ્લાનમાં કોઈપણ નેટવર્ક પર અમર્યાદિત વૉઇસ કૉલિંગ અને 48GB હાઇ-સ્પીડ ઇન્ટરનેટ ઍક્સેસ આપે છે

આ પણ વાંચોઃ Ukraine’s president rejects Russia’s offer: યુક્રેનના રાષ્ટ્રપતિએ રશિયાની ઓફર ઠુકરાવી, કહ્યું- યુક્રેન અન્ય સ્થળો પર વાતચીત માટે તૈયાર

Gujarati banner 01