Skip to content
  • હોમ
  • ટોપ સ્ટોરી
  • Shopping
  • ગુજરાતી
  • हिन्दी
  • દેશની ખબર
  • રાજ્યની ખબર
  • કામની ખબર
  • બિઝનેસ
  • ધર્મ
  • મનોરંજન
  • વિશ્વ
  • લાઇફ સ્ટાઇલ
  • લેખકની કલમે
  • હેલ્થ

તાજા ખબર

Yahamogi Mataji Temple: દેવમોગરા યાહામોગી માતાજી મંદિરના વિકાસ માટે વધુ ₹13.02 કરોડ મંજૂર

Geratpur Railway Overbridge: ગેરતપુર રેલવે ઓવરબ્રિજ પ્રોજેક્ટનું સ્થળ નિરીક્ષણ

Women Empowerment: વિશ્વકર્મા પંચાલ સમાજનું ઐતિહાસિક મહિલા અધિવેશન

Surat Heavy Rain Alert: સુરત જિલ્લામાં ભારે વરસાદને લઈને તંત્ર એલર્ટ

PM Modi Tour: PM મોદી 4 જુલાઈએ રાજસ્થાન-ગુજરાતના પ્રવાસે

Monsoon Disaster Management Review Meeting: ચોમાસા પૂર્વે આપત્તિ વ્યવસ્થાપન અંગે પોલીસની સમીક્ષા બેઠક

Orange Alert: અમદાવાદમાં 4 દિવસ ઓરેન્જ અને 3 દિવસ યલો એલર્ટ જાહેર

Heatwave Alert: રાજ્યમાં હીટવેવ એલર્ટ: આરોગ્ય વિભાગની માર્ગદર્શિકા જાહેર

Kandla Port Connectivity: સરકારે કંડલા ખાતે મહત્વપૂર્ણ પોર્ટ કનેક્ટિવિટી પ્રોજેક્ટ મંજૂર કર્યા

Stamp Duty Relief Gujarat: વારસાઈ જમીન પર સ્ટેમ્પ ડ્યુટીમાં રાહત

  • Facebook
  • Twitter
  • Instagram
  • Youtube
Desh ki Aawaz

Desh ki Aawaz

  • હોમ
  • ટોપ સ્ટોરી
  • Shopping
  • ગુજરાતી
  • हिन्दी
Sunday, September 06, 2026
  • દેશની ખબર
  • રાજ્યની ખબર
  • કામની ખબર
  • બિઝનેસ
  • ધર્મ
  • મનોરંજન
  • વિશ્વ
  • લાઇફ સ્ટાઇલ
  • લેખકની કલમે
  • હેલ્થ
Chahal instagram account hack
ખેલ

Chahal instagram account hack: ટીમ ઈન્ડિયાના સ્પિનર યુઝવેન્દ્ર ચહલનું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ થયુ હેક, પત્ની સાથેની ચેટ થઇ વાયરલ

By Bijal Vyas August 2, 2022

Chahal instagram account hack: યુઝવેન્દ્ર ચહલનું ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ હેક કરવાનું કારનામુ કોઈ બીજાએ નહીં પરંતુ તેની આઈપીએલ ટીમ રાજસ્થાન રોયલ્સે કર્યુ છે

સ્પોટ્સ ડેસ્ક, 02 ઓગષ્ટઃ Chahal instagram account hack: ટીમ ઈન્ડિયાના સ્ટાર સ્પિનર યુઝવેન્દ્ર ચહલની મુશ્કેલી વધી છે. જી, હાં યુઝવેન્દ્ર ચહલનું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ હેક થઈ ગયું છે. આ ઘટનાની જાણકારી એકાઉન્ટ હેક કરનારે ટ્વીટ દ્વારા આપી છે, એટલું જ નહીં તેના પ્રાઇવેટ ચેટના સ્ક્રીનશોટ પણ પબ્લિક કરી દેવામાં આવ્યા છે, જે ખુબ વાયરલ થઈ રહ્યાં છે.

યુઝવેન્દ્ર ચહલનું ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ હેક કરવાનું કારનામુ કોઈ બીજાએ નહીં પરંતુ તેની આઈપીએલ ટીમ રાજસ્થાન રોયલ્સે કર્યુ છે. પરંતુ આ બધુ મજાકમાં કરવામાં આવ્યું છે. રાજસ્થાન રોયલ્સે ટ્વીટ કરી યુઝવેન્દ્ર ચહલના ઇન્સ્ટાગ્રામ હેક કરવાની જાણકારી આપી છે. તેમણે એક ફોટો પણ શેર કર્યો છે, જેમાં યુઝવેન્દ્ર ચહલની પ્રાઇવેટ ચેટના સ્ક્રીનશોટ જોવા મળી રહ્યાં છે. 

hacked @yuzi_chahal’s Instagram. Hisaab barabar 🤭😂 pic.twitter.com/dBc5Qhc6bb

— Rajasthan Royals (@rajasthanroyals) August 2, 2022

રાજસ્થાન રોયલ્સે ટ્વિટર પર યુઝવેન્દ્ર ચહલની ચેટનો સ્ક્રીનશોટ શેર કર્યો છે, જેમાં તેની પત્ની ધનશ્રી વર્મા, સંજૂ સેમસન, એમએસ ધોની, જોસ બટલર, ભારતીય ક્રિકેટ ટીમ અને રોહિત શર્માના એકાઉન્ટથી કરવામાં આવેલા છેલ્લા મેસેજ જોવા મળી રહ્યાં છે. યુઝવેન્દ્ર ચહલની પત્ની ધનશ્રી વર્માની છેલ્લી મેચ છે કે તમે પરત આવી ગયા અમારા વીડિયોમાં. તો રોહિત શર્માએ લખ્યું કે એકાઉન્ટ ડિલીટ કરી દે. ચહલની ચેટનો સ્ક્રીનશોટ ખુબ વાયરલ થઈ રહ્યો છે. 

આઈપીએલ 2022 દરમિયાન યુઝવેન્દ્ર ચહલે પણ રાજસ્થાન રોયલ્સનું ટ્વિટર એકાઉન્ટ હેક કર્યું હતું. યુઝવેન્દ્ર ચહલે ખુદને ટીમનો કેપ્ટન બનાવવાનું ટ્વીટ કર્યુ હતું. ફેન્સ ચહલને શુભેચ્છા આપવા લાગ્યા હતા. ત્યાં સુધી કે ટીમના કેપ્ટન સંજૂ સેમસને પણ ચહલને શુભેચ્છા આપી દીધી હતી. ત્યારબાદ ખુલાસો થયો કે ચહલે મજાક કરી છે. ચહલે ટ્વિટર પર જાહેરાત કરી હતી કે તે ટીમનું એકાઉન્ટ હેક કરવા જઈ રહ્યો છે. 

આ પણ વાંચોઃ GST On Garba Pass: હવે ગરબા રમવા જવુ પડશે મોંઘુ, સરકારે ગરબાના પાસ પર લગાવ્યો 18 ટકા GST-વાંચો વિગત

આ પણ વાંચોઃ Love for the nation: વડોદરાના ૬૭ વર્ષીય રાષ્ટ્રપ્રેમીનું અનોખું અભિયાન: ચાર લાખથી વધુ લોકોને રાષ્ટ્ર ધ્વજ ફરકાવતા શીખવ્યું

Gujarati banner 01

BCCIChahal instagram account hackICCinstagramrajasthan royelsYuzvendra Chahal

Post navigation

Love for the nation: વડોદરાના ૬૭ વર્ષીય રાષ્ટ્રપ્રેમીનું અનોખું અભિયાન: ચાર લાખથી વધુ લોકોને રાષ્ટ્ર ધ્વજ ફરકાવતા શીખવ્યું
Tirnga will be found in the post office: કાપડમાંથી બનેલો તિરંગો પોસ્ટ ઓફિસમાં માત્ર 25 રૂપિયામાં મળશે- વાંચો વિગત

તાજા ખબર

  • Yahamogi Mataji Temple: દેવમોગરા યાહામોગી માતાજી મંદિરના વિકાસ માટે વધુ ₹13.02 કરોડ મંજૂર
  • Sola GMERS Hospital: સોલા GMERSમાં કાયમી તબીબી મંડળની રચના, કર્મચારીઓને મળશે મોટી રાહત
  • Ticket Checking Drive: રાજકોટ મંડળમાં સઘન ટિકિટ ચેકિંગ અભિયાન, 551 કેસમાં ₹5.29 લાખની આવક
  • Natural Farming: જમીનને બનાવો જીવંત, પ્રાકૃતિક ખેતીની શરૂઆત કરો
  • Swami ji ni vani part-54: અધર્મ સામેની મૂંઝવણ અને પ્રામાણિકતાનો માર્ગ
  • રાજ્ય સમાચાર
  • દેશની ખબર
  • મહત્વની વાત
  • રાજનીતિ
  • બિઝનેસ
  • કામની ખબર
  • દેશની રેલ
  • મનોરંજન
  • ધર્મ
  • Terms & Conditions
  • Privacy Policy
  • Disclaimer
Proudly powered by WordPress | Theme: FreeNews | By ThemeSpiral.com.