Rain

Rain in gujarat: વાદળ છાયા વાતાવરણ વચ્ચે વરસાદ સાથે પડી રહી છે ઠંડી

Rain in gujarat: સવાર થી ધુમ્મસ વાળું વાતાવરણ વચ્ચે આકાશ માં ઘેરાયા વાદળો

અમદાવાદ, 28 જાન્યુઆરી: Rain in gujarat: અમદાવાદના પૂર્વના અનેક વિસ્તારમાં હવામાન વિભાગના જણાવ્યા મુજબ વરસાદ વરસ્યો છે. વાતાવરણમાં પલટો આવવાથી ઈશનપુરના આદિવાસી ભીલ સમાજના સમુહલગ્નોતસવમા વરસતા વરસાદમા ભોજનની થાળીઓ સાથે નાસભાગ જોવા મળ્યો.

વાદળ છાયા વાતાવરણ વચ્ચે વરસાદ સાથે પડી રહી છે ઠંડી. સવાર થી ધુમ્મસ વાળું વાતાવરણ વચ્ચે આકાશ માં ઘેરાયા વાદળો. વાદળછાયા વાતાવરણ સાથે પવન સાથે થઈ રહ્યો છે વરસાદ.

આ પણ વાંચો: Airforce fighter plane crashed: વાયુસેનાનું ચાર્ટર્ડ હેલિકોપ્ટર અને બે ફાઈટર જેટ ક્રેશ થયા

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો