Urja novel 28

Urja part-28; સંજનાના દરેક પ્રહારનો ઉર્જા દ્વારા અપાતો આકરો જવાબ….

Urja part-28; પ્રકરણ: 28 સંજનાના દરેક પ્રહારનો ઉર્જા દ્વારા અપાતો આકરો જવાબ….

Urja part-28: ઉર્જા પણ હવે સંજનાના દરેક વારનો મૂહતોડ જવાબ આપતી થઈ જાય છે.પણ ઉર્જા મનમાં વિચારોની ખાઈમાં ડૂબી જાય છે કે કોઈ તેનાથી આટલી બધી નફરત કેવી રીતે કરી શકે કોઈ બ્હારવાળુ હોય તો ઠીક પણ જે નણંદ ને સગી બહેન માની એજ મને આવી રીતે હેરાન કરી રહી છે,ખબર નથી પડતી કે સંજનાને શું વાધો છે મારા થી…મને તે કહે તો ખબર પડે ને,શું પ્રણય આ દિવસ દેખાડવા માટે જ તમે મને છોડી ચાલ્યા ગયા,તમે એકવાર તો પાછા આવો મને તમારી ખુબ યાદ આવે છે”તે પોતાની જાતને હવે સંભાળતા શીખી ગઈ છે….
વિચારોમાંથી પોતાની જાતને બહાર નિકાળી ઉર્જા…કામ પરવાળી  ઓફીસ જવાની તૈયારી કરે છે.સંજના કંઈક ને કંઈ એવું કરે છે છેથી ઉર્જા કામ પર ન જાય,તે ઉર્જા નડતરરૂપ થવા બહુ પ્રયત્ન કરે છે પણ દરવખતે તે નિષ્ફળ જ નિવડે છે.પણ સંજના ઉર્જાને મોતને ઘાટ ઉતારવાનું કાવતરું ઘડે છે,સર્ચ માર્યા પછી એક કિલરબોય અકરમ કુરેશીનો નંબર મળે છે,જે તે  મુંબઈ અંધેરીના ઈલાકાનો ડોન કહેવાય છે,સંજના તેને ફોન
લગાવે છે, પહેલાં તો ફોન વ્યસ્ત આવતો હોય છે.પણ પોતાના ફોનમાં આવી રહેલી મિસ્ડકોલની રીગ તેને કામમાં ખલેલ પહોચાડી રહી હતી એટલે અકરમે જ કોલ બેક આપ્યો.

“બેગમ આપ કોન હૈ,આપકે બહુત કોલ આયે હુએ થે કોઈ વજહ કોલ કરને કી…”અકરમ સંજના પાસે કારણ જાણવા માંગે એ પહેલાં જ પુછે છે કે,આપકો મેરા નંબર કહા સે મિલા….ઓર સબ બાત જાને દો પહેલે બતાયે કી મુઝે કિસકો ઉડાના હૈ…”

સંજના મનમાં ગભરાટ અનુભવે છે,પણ કોઈ પણ હિસાબે ઉર્જાનું કામ તમામ કરવાનું હોવાથી.તે પોતાના મનની ચોતરફ જોઈને રજુ કરી રહી હતી,મમ્મી પપ્પા ક્યારે તેને નહીં સમજે એમને તો બસ ઉર્જા જ મહત્વની છે ઉર્જા સિવાય કંઈ જ નહીં દેખાતું”,આ ઉર્જાએ મારા મમ્મી પપ્પા મારી ખુશીઓ બધું છીનવ્યુ છે,એટલે હું એને છોડીશ નહીં.આ વખતે હું પણ જોવુ છું કે કેવી રીતે બચે છે…”હું પણ જોવું છું કે મમ્મી પપ્પા પણ કેવી રીતે આને બચાવે છે… અકરમ ભાઉનું નામ તો મુંબઈમાં ગૂંજે છે,સંજના મનમાં કહેવાઈ ગયું કે અબ ઉર્જા ભાઈ કે પાસ પહોંચને કા સમય જો આયા હૈ.અબ અપની ઉલટી ગીનતી શુરૂ કર દો,જીવનમાં જીત જ બધું હોય છે, જીતેલો માણસ જ સૌને ગમે છે માટે સોરી પણ તમારે મરવું જ પડશે મારો ભાઈ તમારી રાહ જોતો હશે….તો ચાલો તૈયાર થઈ જાવ…વિચારો ના વમળમાં અટવાઈ ગયેલી સંજનાને વાસ્તવિક દુનિયા પર કદમ રાખવું જ પડે છે “
      
       અકરમ કૂરેશીએ ત્રાડ પાડી કહ્યું “એ છોકરીની જાત કહાઁ ગૂમ હો ગઈ….મેં કોઈ ફાલતુ મજદૂર તો ન હું…તો આપ મેરા ટાઈમ વેસ્ટ ન કરા કરો ક્યાં કરના હૈ વો જલ્દી બતાવો…વરના મેંરી બંદૂક કી ગોલીયાં પ્યાસી હૈ કંઈ વો તુમ્હારા ખુન પી કર પ્યાસ ન બૂઝા દૈ.”

         સંજના પરસેવાથી રેબઝેબ થઈ જાય છે, એને શું કરવું એનો વિવેક ભૂલી જાય છે…પણ દિલમાં હિંમત એકઠી કરી તે મનની વાત કહેવાની હિંમત કરે જ છે…”
    “એય…છોકરી….અપના નામ તો બતાવો બીનાજાન પહચાન મેં કોઈ કામ ન કરતા જી….”અકરમ પોતાની વાતોથી સંજનાને ભેરવે છે.
      અકરમભાઉ મેં સંજના હું આપકે ચર્ચે બહૂત સુને થે કી,આપકે જાલ મેં કોઈ શિકાર જો આયે વો જીન્દા ન બચ પાયે…મુઝે આપકી મદદ ચાહિએ આપ કરેગે….”

અકરમ પોતાના મગજનો બાટલો ફાટવાની તૈયારીમાં હતો.પણ અકરમ શાંતિ બનાવવા પ્રયાસ કરતો હતો.ઓય…..મેન્ટલ લડકી બોલોગી ભી કી ક્યાં કરુ મેં તેરે લિયે…બોલતી હો કી પહેલે તુ જે ઉડાઉ…આટલું કહીને સહેજ આકરો બન્યો. “

        અરે….અકરમ ભાઉ થોડા ગુસ્સા દબાયે રખો,આપકો કામ આયેગા જી મેં આપકો કહ રહી હું કી આપકો મેરા કામ કરના હૈ….

અકરમ લમણે હાથ ધરી કહે”અબે….છોકરી તેરા ક્યાં કરુ તુજે કેસે સમજાવુ મેં ઓરત હૈ ઈસ લીયે શાંતિ રખ રહા હું વરના પહેલે તુજે હી ઉડા દેતા અલ્લાહ કસમ…તુ કોઇ પાગલ વાગલ હૈ ક્યાં કબ સે પુછ રહા તુજે સુનાઈ ન દે રહા ક્યાં કબ સે પુછ રહા હું કી મુજે કામ ક્યાં કરના હૈ”ઠીક સે જવાબ દેને કી વજહ બાત કો ગોલ ગોલ ઘુમા રહી હો.”અબ બોલો…અકરમ તેરા કિસસે પાલા પડા હે એ લડકી તો મુઝે પગલા બના કે હી દમ લેગી…”

સંજના;અરે…અકરમ ભાઉ શાંત હો જાઈએ મેં બતા હી રહી હું
અકરમ:કબ બતાવોગિ મેં પૂરા પાગલ હો જાવુ તબ….
સંજના:લેકિન મેરી બાત તો સુનિયે ભાઉ
અકરમ:જો બોલના હૈ જલ્દી બોલો બહુત મુશ્કીલ સે ખુદ કો સંભલ રહા હું…
સંજના:આપકો મેરી ભાભી કો ઈસ દુનિયા સે ફુ કરના હે…
અકરમ:ક્યાં બોલા ફિર સૈ બોલો….
સંજના(ગુસ્સામાં):આપને સુના નહીં મેરી ભાભી કો ઉડાના હૈ…

અકરમ:તુ ભી પાગલ હૈ
સંજના:વો તો મેં હું મેરી ભાભી હે ઈસ્કી જીમ્મેદાર…વો મરજાયે તો અચ્છા હી હોગા…
અકરમ:કામ હો જાયેગા…
સંજના:ખુશીઓથી ઝુમવા લાગી સપનાં ઓ રચવા લાગી પણ અકરમે કહ્યું:જ્યાદા ખુશ મત હો
સંજના આશ્ચર્યચકીત થઈ કહે”પર ક્યું….??
     અકરમ:મૂઝે સપનાં થોડી આયેગા કી તેરી ભાભી કેસી લગતી હૈ વેસા….અકરમ ચિંતિત અવાજે સંજનાને પૂછે કે,એ બાબત પે એકબાર સોચકર બતાના…મુઝે…મુઝે કોઈ દુસરા કામ નિપટાના હૈ…થોડી દેર કે બાદ કોલ કરતાં હું અપને દિમાગ મે એસે સેતાની આઈડિયા કેસે આતે હૈ મુજે તો સમજ ન આ રહા….પઢી લીખી હો તો કુછ અચ્છા કર કે દિખાવો…એતો ક્યાં બાત હુઈ…

અરે….અકરમભાઉ…અકરમ ભાઉ મેરી બાત તો સુનો…

ઓફ….સી…ટ…યાર એ ઉર્જા કી બચ્ચી નસીબ બહુ સરસ લઈ આવી છે ગમે તેટલુ કરું તોય બચી જ જાય છે…અકરમ મસ્જીદમાં નમાઝ અદા કરવા જાય છે…

    નમાઝ અદા કરીને અકરમ સંજનાને કોલબેક આપે છે…પણ સંજના(ગુસ્સામાં):આપ કરેગે મેરા કામ તબ હી બોલે મુજે એસે ફાલતું ભાષણ મેં કોઈ દિલચસ્પી ન હૈ…
અકરમ:હું આ કરી પણ દ ઉ તો પણ મને શું મળશે….
સંજના:તમારે શું જોઈએ?એ કહો…
અકરમ:હવે આવ્યા મેઈન મુદ્દા પર તો સાંભળો પાચાસ લાખ આપો…
સંજના:શું…. ફરી બોલો તો…
અકરમ : ન સંભળાયુ તો ફરી કહું 50લાખ…પણ 35લાખ એડવાન્સ લઈશ…મંજૂર હોય તો બોલો નહીં તો…. ગુડબાય…
સંજના:ને મગજમાં કંઈ સુજતુ નોહતુ પૈસા ની વ્યવસ્થા કેવી રીતે કરવી એની વ્યવસ્થા કરવાનુ વિચારી રહી હતી.

સંજના આપવા પચાસ લાખ સક્ષમ નથી તો  કિલરબોય અકરમ જોડે વાત કરતી હોય છે,

ઓય…બહેન આપ શબ્જી માર્કેટને નહીં આયે હો કી ભાવ કમ કરા રહી હૈ સાવધાની ઓર સફાઈપુર્વક કામ કરને કે ઈતને તો લગતે હી હૈ,

સંજના:પરંતુ મેરે મનકી હાલત સમજા કરો…
પણ ત્યારે અકરમ એક જ વાત પર અટકે છે,કે પૈસા પચાસ લાખ મોકલતા રહેશો નહીં અહીં થી ચાલતા થાવ.
50લાખ મને મળશે નહીં ત્યાં સુધી તમારુ કામ હું હાથમાં નહીં લઉ તો માટે શક્ય હોય તો મને ખ
બક્ષી દેશો એવી અરજ આપને…50 લાખ તમે જેવા મોકલી દેશો એવું તરત તમારું કામ થઈ જશે,
સંજના અને અકરમ વચ્ચે બોલાચાલી થઈ ગઈ છેવટે સંજનાએ જ નમતુ જોખવુ પડેલું.
     સંજના મમ્મી પપ્પાને પ્રોપર્ટીના કાગળ પર સહી કરાવી જે બેન્કમાં લોન કરાવી જે પૈસા આવે છે,

(સંજના પોતાના ઘાતક ષડયંત્રમા સફળ થાય છે કે કેમ આ જોવા માટે ઉર્જા નવલકથાનો ભાગ 29વાચવાનુ ચુકશો નહીં

સંજનાના ષડયંત્ર ને જરા ઉડાણ પુર્વક સમજીએ મળીએ હવે નવી ઉમ્મીદ સાથે….
        સૌ મસ્ત રહેજો ટાટા બાય બાય….) વધુ ભાગ- 29 આગળ…

આ પણ વાંચો..Intjaar part-13: કુણાલના મમ્મી -પપ્પા કહે ;કેમ” બેટા તારું નામતો વસંતી નથી ?

Gujarati banner 01

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *