મંડળ કાર્યાલય અમદાવાદ ખાતે રાજભાષા કાર્યાન્વયન સમિતિની બેઠકનું આયોજન

 અમદાવાદ, ૧૧ જાન્યુઆરી: અમદાવાદ ડિવિજનના ડીવીજનલ રેલ્વે મેનેજર શ્રી દિપકકુમાર ઝાની અધ્યક્ષતામાં મંડળ રાજભાષા કાર્યાન્વયન સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સમિતિના અધ્યક્ષ શ્રી ઝાએ અમદાવાદ ડિવિજનના ત્રિમાસિક વેબ પત્રિકા રાજભાષા “આશ્રમ … Read More

मण्डल कार्यालय अहमदाबाद पर राजभाषा कार्यान्वयन समिति की बैठक का आयोजन

अहमदाबाद, 11 जनवरी: अहमदाबाद मंडल के मंडल रेल प्रबंधक श्री दीपक कुमार झा की अध्यक्षता में मंडल राजभाषा कार्यान्वयन समिति की बैठक का आयोजन किया गया। इस अवसर पर समिति … Read More

પશ્ચિમ રેલ્વેના અમદાવાદ ડિવિઝન ના ઓલ્ડ રેલ્વે કોલોની, સાબરમતી ખાતે સ્થીત રેલ્વે ઇન્સ્ટિટ્યૂટ માં ક્રિકેટ અને બેડમિંટન સ્પર્ધા યોજવામાં આવી હતી.

 અમદાવાદ,૧૧જાન્યુઆરી:આ સ્પર્ધાઓનું ઉદઘાટન ડિવિઝનલ રેલ્વે મેનેજર શ્રી દિપકકુમાર ઝાએ કર્યું હતું. આ સ્પર્ધાઓમાં ડિવિઝનના વિવિધ સ્ટેશનો / યુનિટો ની 22 ટીમોના કુલ 350 રેલ્વે કર્મચારીઓએ ભાગ લીધો હતો. આ ઉપરાંત મહિલા રેલ્વે કર્મચારીઓ અને પુરુષ રેલ્વે કર્મચારીઓની પત્નીઓએ પણ બેડમિંટન સ્પર્ધામાં ભાગ લીધો હતો. આ સ્પર્ધાઓનું પરિણામ નીચે મુજબ આવ્યું: ક્રિકેટ સ્પર્ધામાં ડીઝલ શેડ સાબરમતી ટીમ વિજેતા હતી અને ડીઆરએમ ઑફિસની ટીમ રનર અપ રહી હતી. મહિલા બેડમિંટન સ્પર્ધામાં લતા તિવારી અને શૈવી તિવારી વિજેતા થયા હતા અને રીતુ મીના અને ધાનીયા જય વિજેતા રહી હતી. પુરૂષોની બેડમિંટન સ્પર્ધામાં જબ્બરસિંહ અને મહેન્દ્ર વિજેતા થયા હતા અને રવિ મીના અને સમીર શાહ રનર અપ બન્યા હતા. ડીઆરએમ શ્રી ઝાએ જણાવ્યું હતું કે આ પ્રકારની સ્પર્ધાઓને કારણે રેલ્વે કર્મચારીઓમાં છુપાયેલી પ્રતિભા ખુલ્લી પડે છે અને રમતગમતના લીધે આરોગ્ય પણ સારું રહે છે. આ સ્પર્ધકોના સફળ સંગઠન માટે 10,000 રૂપિયાનું રોકડ ઇનામ આપીને, રેલ્વે કર્મચારીઓનું મનોબળ વધાર્યું. અને તમામ વિજેતા ખેલાડીઓને ઇનામ આપી પ્રોત્સાહિત કર્યા હતા. સિનિયર ડિવિઝનલ પર્સનલ ઓફિસર સુનીલ વિશ્નોઇના માર્ગદર્શન હેઠળ રેલ્વે ઇન્સ્ટિટ્યૂટ ઓલ્ડ રેલ્વે કોલોની સાબરમતીના સચિવ શ્રી રવિ મીના અને તેમની સમિતિના સભ્યોએ આ સ્પર્ધા યોજવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. આ પણ વાંચો…મૃત કાગડાઓમાં બર્ડ ફ્લૂના ચેપને પગલે સાવલી તાલુકાના વસનપુરા ગામની ચોપાસના વિસ્તારોમાં પ્રતિબંધક આદેશો અમલમાં: જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી

अहमदाबाद मंडल के साबरमती रेलवे इंस्टीट्यूट पर खेल प्रतियोगिता का समापन

अहमदाबाद, 11 जनवरी: पश्चिम रेलवे के अहमदाबाद मंडल के पुरानी रेलवे कॉलोनी साबरमती स्थित रेलवे इंस्टीट्यूट पर क्रिकेट एवं बैडमिंटन प्रतियोगिता का आयोजन किया गया। इन प्रतियोगिताओं का शुभारंभ मंडल … Read More

કરુણા અભિયાન ૨૦૨૧: દોરા અને પતંગોથી ઘવાયેલા પક્ષીઓ અને પશુઓ માટે સારવાર સુવિધાનો પ્રારંભ…

પશુપાલન અને વન વિભાગના આયોજનમાં સ્વૈચ્છિક સંસ્થાઓ નો સહયોગ: પશુ ચિકિત્સા નું શિક્ષણ મેળવતા આઠ તબીબી વિદ્યાર્થીઓ પણ સેવા આપશે: ઉતરાયણ અને રવિવારની રજા પાડ્યા વગર કામગીરી થશે વડોદરા, ૧૧ … Read More

મૃત કાગડાઓમાં બર્ડ ફ્લૂના ચેપને પગલે સાવલી તાલુકાના વસનપુરા ગામની ચોપાસના વિસ્તારોમાં પ્રતિબંધક આદેશો અમલમાં: જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી

મૃત કાગડાઓમાં બર્ડ ફ્લૂના ચેપને પગલે સાવલી તાલુકાના વસનપુરા ગામની ચોપાસના વિસ્તારોમાં પ્રતિબંધક આદેશો અમલમાં: જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી નું જાહેરનામું તાત્કાલિક અસર થી ૬૦ દિવસ સુધી અમલમાં રહેશે જાહેરનામા દ્વારા પશુપાલન … Read More

વડોદરા જિલ્લામાં બર્ડ ફ્લુની પરિસ્થિતિનો જિલ્લા કલેક્ટર શ્રીમતી શાલિની અગ્રવાલે મેળવ્યો

વડોદરા જિલ્લામાં બર્ડ ફ્લુની પરિસ્થિતિનો જિલ્લા કલેક્ટર શ્રીમતી શાલિની અગ્રવાલે મેળવ્યો ચિતાર: સંબંધિત અઘિકારીઓ સાથે બેઠક યોજી પરિસ્થિતિ ની કરી સર્વાંગી સમીક્ષા સાવલીના વસનપુરામાં મૃત કાગડામા જોવા મળેલ H5N8 સ્ટ્રેન … Read More

केन्‍द्रीय गृह मंत्री श्री अमित शाह ने देश की पहली वाणिज्यिक कोयला खनन नीलामी के सफल बोलीदाताओं को अधिकार पत्र भी सौंपे

11 JAN 2021 by PIB Delhi: केन्‍द्रीय गृह मंत्री श्री अमित शाह  ने आज नई दिल्ली में कोयला खनन क्षेत्र में ‘सिंगल विंडो क्लियरेंस सिस्टम वेब पोर्टल’का उद्घाटन किया। श्री अमित शाह  ने … Read More

दिल्‍ली – वाराणसी हाई स्‍पीड रेल का कार्य जोरों पर

10 JAN 2021 by PIB Delhi: हाई स्‍पीड रेल का कार्य जोरों पर चल रहा है। आज लिडार (एरियल ग्राउंड) सर्वेक्षण शुरू होने के साथ ही दिल्‍ली – वाराणसी हाई … Read More

भारत में पिछले 24 घंटों में 16,311 कोरोना के नए मामले

नई दिल्‍ली, 11 जनवरी: भारत में पिछले कई दिनों से कोरोना के दैनिक नये मामले लगातार कम हो रहे हैं। पिछले 24 घंटे में 16,311 नये मामले सामने आए हैं। … Read More