Table Tennis Tournament: જામનગર ખાતે આજે શરૂ થયું ઓપન જામનગર ડીસ્ટ્રીક ટેબલ ટેનિસ ટૂર્નામેન્ટ- વાંચો વિગત

Table Tennis Tournament: વિજેતા ખેલાડીઓને પ્રોત્સાહન રૂપે રોકડ પુરસ્કાર આપવામાં આવ્યું જામનગર, 28 નવેમ્બરઃ Table Tennis Tournament: જામનગરમાં આજે શરૂ થયેલ ઓપન જામનગર ડીસ્ટ્રીક ટેબલ ટેનિસ ટૂર્નામેન્ટ અત્યાર સુધીના સૌથી … Read More

Tokyo olympic: હોકીમાં ભારતીય મહિલા ટીમ બ્રોન્ઝ ચુકી છતા રચી દીધો ઈતિહાસ- વાંચો વિગત

Tokyo olympic: રેસલર બજરંગ પુનિયાએ ટોક્યો ઓલમ્પિકમાં પોતાના અભિયાનની શરૂઆત વિજય સાથે કરી છે સ્પોર્ટ્સ ડેસ્ક, 06 ઓગષ્ટઃ Tokyo olympic: ભારતીય મહિલા હોકી ટીમનું ઓલમ્પિકમાં પહેલી વખત મેડલ જીતવાનું સપનું … Read More

Ravi dahiya: રવિ દહિયાએ કુસ્તીમાં સિલ્વર મેડલ જીત્યો, PM મોદીએ આપી શુભેચ્છા

Ravi dahiya: રવિ દહિયાએ પ્રથમ વખત ઓલિમ્પિકમાં ભાગ લીધો હતો અને મેડલ જીત્યા બાદ પરત ફરી રહ્યા છે સ્પોર્ટ્સ ડેસ્ક, 05 ઓગષ્ટઃ Ravi dahiya: રવિ દહિયાએ ઓલિમ્પિકમાં ભારત માટે કુસ્તીમાં … Read More

Tokyo Olympics update: બેડમિંટનમાં સિંધુ અને બોક્સિંગમાં સતીષ કુમાર ક્વાર્ટર ફાઈનલમાં, મેરી કોમ બહાર- વાંચો વિગત

Tokyo Olympics update: આજે ક્વાર્ટર ફાઈનલમાં સિંધુ જાપાનની યામાગુચી સામે ટકરાશે સ્પોર્ટ્સ ડેસ્ક, 30 જુલાઇઃ Tokyo Olympics update: ભારતીય ખેલાડીઓએ ટોક્યો ઓલિમ્પિકમાં શાનદાર દેખાવ કરતાં વિજયી આગેકૂચ જારી રાખી હતી. … Read More

world karate day : વાંચો કરાટેની શરુઆતથી ઓલંપિક સુધીની યાત્રા વિશે

વિશ્વ કરાટે દિવસ, 17 જૂનઃ આજે 17 જૂન વિશ્વ કરાટે દિવસ- જેને વર્લ્ડ કરા(world karate day)ટે ફેડરેશનએ 2017માં ટોક્યો 2020 ઓલંપિક રમતમાં રમતને શામેલ કરવા માટે બનાવ્યો હતો. 2016માં આ … Read More

olympics 2021: જાપાનની ચિંતામાં થયો વધારો, ઓલિમ્પિક્સ એથ્લીટ્સના યજમાન બનવાનું આયોજન પડતુ મુક્યુ-

સ્પોર્ટ્સ ડેસ્ક, 14 મેઃ જાપાનમાં ઓલિમ્પિક્સ(olympics 2021)નું આયોજન ઉત્તરોતર મુશ્કેલ બનતું જાય છે. જાપાનના ડઝનેક શહેરોએ ઓલિમ્પિક્સ એથ્લીટ્સના યજમાન બનવાનું આયોજન પડતું મૂક્યું છે. તેનું કારણ એ છે કે તેમને લાગે છે … Read More

પશ્ચિમ રેલ્વેના અમદાવાદ ડિવિઝન ના ઓલ્ડ રેલ્વે કોલોની, સાબરમતી ખાતે સ્થીત રેલ્વે ઇન્સ્ટિટ્યૂટ માં ક્રિકેટ અને બેડમિંટન સ્પર્ધા યોજવામાં આવી હતી.

 અમદાવાદ,૧૧જાન્યુઆરી:આ સ્પર્ધાઓનું ઉદઘાટન ડિવિઝનલ રેલ્વે મેનેજર શ્રી દિપકકુમાર ઝાએ કર્યું હતું. આ સ્પર્ધાઓમાં ડિવિઝનના વિવિધ સ્ટેશનો / યુનિટો ની 22 ટીમોના કુલ 350 રેલ્વે કર્મચારીઓએ ભાગ લીધો હતો. આ ઉપરાંત મહિલા રેલ્વે કર્મચારીઓ અને પુરુષ રેલ્વે કર્મચારીઓની પત્નીઓએ પણ બેડમિંટન સ્પર્ધામાં ભાગ લીધો હતો. આ સ્પર્ધાઓનું પરિણામ નીચે મુજબ આવ્યું: ક્રિકેટ સ્પર્ધામાં ડીઝલ શેડ સાબરમતી ટીમ વિજેતા હતી અને ડીઆરએમ ઑફિસની ટીમ રનર અપ રહી હતી. મહિલા બેડમિંટન સ્પર્ધામાં લતા તિવારી અને શૈવી તિવારી વિજેતા થયા હતા અને રીતુ મીના અને ધાનીયા જય વિજેતા રહી હતી. પુરૂષોની બેડમિંટન સ્પર્ધામાં જબ્બરસિંહ અને મહેન્દ્ર વિજેતા થયા હતા અને રવિ મીના અને સમીર શાહ રનર અપ બન્યા હતા. ડીઆરએમ શ્રી ઝાએ જણાવ્યું હતું કે આ પ્રકારની સ્પર્ધાઓને કારણે રેલ્વે કર્મચારીઓમાં છુપાયેલી પ્રતિભા ખુલ્લી પડે છે અને રમતગમતના લીધે આરોગ્ય પણ સારું રહે છે. આ સ્પર્ધકોના સફળ સંગઠન માટે 10,000 રૂપિયાનું રોકડ ઇનામ આપીને, રેલ્વે કર્મચારીઓનું મનોબળ વધાર્યું. અને તમામ વિજેતા ખેલાડીઓને ઇનામ આપી પ્રોત્સાહિત કર્યા હતા. સિનિયર ડિવિઝનલ પર્સનલ ઓફિસર સુનીલ વિશ્નોઇના માર્ગદર્શન હેઠળ રેલ્વે ઇન્સ્ટિટ્યૂટ ઓલ્ડ રેલ્વે કોલોની સાબરમતીના સચિવ શ્રી રવિ મીના અને તેમની સમિતિના સભ્યોએ આ સ્પર્ધા યોજવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. આ પણ વાંચો…મૃત કાગડાઓમાં બર્ડ ફ્લૂના ચેપને પગલે સાવલી તાલુકાના વસનપુરા ગામની ચોપાસના વિસ્તારોમાં પ્રતિબંધક આદેશો અમલમાં: જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી

ખેલો ઈન્ડિયા- 2021માં સામેલ થયા મલ્લકમ્ભ,થાંગ-તા, ગતકા અને કલરીપાયટ્ટુ જેવી સ્વદેશી રમતો

નવી દિલ્હી, 22 ડિસેમ્બરઃ ખેલ મંત્રાલયે ખેલો ઈન્ડિયા યૂથ ગેમ્સ 2021માં ચાર દેશી રમતોના સમાવેશને મંજૂરી આપી દીધી છે. જેમાં ગતકા, કલરીપાયટ્ટુ, થાંગ-તા અને મલ્લખમ્ભ જેવી રમતોનો સમાવેશ કરવામાં આવ્યું … Read More

Copyright © 2021 Desh Ki Aawaz. All rights reserved.