વધતા કોરોના સંક્રમણને લઇ હાર્દિક પટેલે સર્વદળીય બેઠક બોલવાની સરકાર પાસે કરી માંગ
અમદાવાદ, ૨૪ નવેમ્બર: હાર્દિક પટેલે કોરોનાના વધી રહેલા સંક્રમણને મામલે ગુજરાત સરકારને આડે હાથ લીધી છે. રાજ્ય સરકારને કોંગ્રેસી નેતાએ કોરોનાને લઇને અનેક પ્રશ્નો પૂછ્યા છે. વધતા કોરોના સંક્રમણને લઇ … Read More
