बिहार में प्लूरल्स पार्टी की पुष्पम प्रिया ने क्या दिया जवाब मतदान करने के बाद ..

बिहार चुनाव दरभंगा, 07 नवम्बर: पुष्पम प्रिया ने कहा कि हम आगे तभी बढ़ पाएंगे जब लालू यादव और नीतीश कुमार से मुक्ति पाएंगे. यही सोच कर हमने वोट किया … Read More

એક પિસ્ટલ તેમજ તમંચા અને ૩૭ કારતૂસો તેમજ કાર સાથે જામનગરના એક શખ્સની અટકાયત

જામનગર પંથકમાંથી હથિયારો પકડાવાનો સિલસિલો અવિરત ચાલુ:લોકલ ક્રાઈમ બ્રાંચની ટીમ નો દિગ્વિજય પ્લોટ વિસ્તારમાં દરોડો એક પિસ્ટલ તેમજ તમંચા અને ૩૭ કારતૂસો તેમજ કાર સાથે જામનગરના એક શખ્સની અટકાયત હથિયાર … Read More

અમદાવાદ સિવિલના તબીબો 95-97 ટકા ક્ષતિગ્રસ્ત ફેફસા ધરાવતી કોરોનાગ્રસ્ત ગરીબ મહિલાને મોતના મુખમાંથી ઉગારી

અમદાવાદ સિવિલના તબીબો કોરોનાકાળના સૌથી પડકારજનક કેસનો સુઃખદ અંત લાવ્યાં 95-97 ટકા ક્ષતિગ્રસ્ત ફેફસા ધરાવતી કોરોનાગ્રસ્ત ગરીબ મહિલાને મોતના મુખમાંથી ઉગારી અમદાવાદ સિવિલ હોસ્પિટલના નિષ્ણાત તબીબોએ તેમના દૃઢ સંકલ્પ, તબીબી … Read More

જામનગર નજીક થાવરિયા પાસે એસ.ટી.બસ અને બાઇક વચ્ચેના અકસ્માતમાં પિતા-પુત્ર ના કમકમાટીભર્યા મૃત્યુ

છરી ઘસવાનું કામ કરી રહેલા પિતા-પુત્ર ના એકી સાથે મૃત્યુ નિપજતાં પરિવારજનોમાં ભારે શોકનું મોજું અહેવાલ: જગત રાવલ, જામનગર જામનગર, ૦૭ નવેમ્બર: જામનગર નજીક થાવરીયા ગામના પાટીયા પાસે ગઇકાલે મોડી … Read More

જાણો,જામનગરમાં એલ.આર.ડી.ભરતીના ઉમેદવારો એ શા માટે કરી ઇચ્છા મૃત્યુ ની માંગ

અહેવાલ: જગત રાવલ, જામનગર જામનગર, ૦૭ નવેમ્બર: ગુજરાત સરકારના ગૃહ વિભાગ દ્વારા લોક રક્ષક દળ ની ભરતી તારીખ ૧૫ ઓગસ્ટ ૨૦૧૮ ના નક્કી કરવામાં આવી હતી, જેનું પરિણામ ૩૦મી નવેમ્બર … Read More

ચિલ્ડ્રન્સ યુનિવર્સિટી સંલગ્ન વિદ્યાનિકેતન કેન્દ્ર તરીકે માન્યતા મેળવનાર જામનગર જિલ્લાની એકમાત્ર હડિયાણા કન્યા શાળા

ચિલ્ડ્રન્સ યુનિવર્સિટી સંલગ્ન વિદ્યાનિકેતન કેન્દ્ર તરીકે માન્યતા મેળવનાર જામનગર જિલ્લાની સૌપ્રથમ અને એકમાત્ર સરકારી પ્રાથમિક શાળાનું ગૌરવ મેળવતી શ્રી હડિયાણા કન્યા શાળા અહેવાલ: જગત રાવલ, જામનગર જામનગર, ૦૭ નવેમ્બર: બાળકોના … Read More

કોરોના સામે ૬ માસથી ૫૫૦ નર્સિંગ સ્ટાફની ‘ફ્લોરેન્સ’ કામગીરી

૧૦૦ થી વધુ નર્સ સંક્રમિત થયા, સારવાર લઈ ફરી ફરીને કરી રહ્યા છે દર્દીઓની સેવા અહેવાલ: રાજકુમાર સાપરા, રાજકોટ રાજકોટ,૦૬નવેમ્બર:એકપણ રજા લીધા વગર રાજકોટ સિવિલનો ૫૫૦ વ્યક્તિઓનો નર્સિંગ સ્ટાફ કોરોના સંક્રમિત દર્દીઓ માટે દેવદૂત સમાન કાબિલેદાદ કામગીરી કરી ફ્લોરેન્સના નામને સાર્થક કરી રહ્યા હોવાનું પી.ડી.યુ મેડિકલ હોસ્પિટલના નર્સિંગ સુપ્રિટેન્ડન્ટ ડો.હિતેન્દ્ર જાખરીયા ગૌરવ સાથે જણાવે છે. સતત ૬ માસથી તેઓ અવિરત કોરોના સામે ફ્રન્ટલાઈન પર કામગીરી બજાવી રહ્યા છે. નર્સ મહિલા બહેનો ઘર પરિવારની જવાબદારી ઉપરાંત હોસ્પિટલની ડ્યુટી નિભાવી રહ્યા છે જે તેમની કર્તવ્યનિષ્ટનું ઉત્તમ ઉદારણ પૂરું પાડે છે. નર્સ મહિલા તેમજ ભાઈઓ સેમ્પલ લેવા માટે રિમોટ વિસ્તારમાં પણ જતા હોઈ સતત ૮ થી ૧૦ કલાક પી.પી.ઈ કીટ,  માસ્ક અને ગ્લોવ્ઝમાં પરસેવે નહાઈ જનસમૂહને મદદરૂપ બન્યાનું ડો. જાખરીયા જણાવે છે. કોવીડ હોસ્પિટલમાં પ્રસૂતા મહિલાઓ માટે ખાસ વોર્ડ અને ઓ.ટી. વિભાગ ખોલવામાં આવ્યો છે. અહીં અવતાર પામતા લાડલા બાળકોને માની મમતા આ નર્સ બહેનો પુરી પાડી રહી છે. પુરુષ નર્સ સમયની પરવા કર્યા વગર તેમની ફરજ નિભાવી નર્સિંગ વ્યવસાયને સેવા રૂપી કવચ પહેવારી ઉચ્ચતમ શિખરે પહોચાડ્યું હોવાનું ડો. હિતેન્દ્ર જણાવે છે. આ ફરજ દરમ્યાન અનેક નર્સ કોરોના સંક્રમિત બન્યા, તેઓ સારવાર તેમજ ૧૪ દિવસ હોમ આઇસોલેશનમાં રહી પુનઃ તેમની ફરજ બજાવી રહ્યા છે. નર્સિંગ સ્ટાફમાં પતિ પત્ની બંને કોરોના સંક્રમિત થયાની ઘટનાઓ પણ અનેકવાર બની છે, તેમ છતાં કોરોના વોર્ડના નર્સિંગ સ્ટાફની સેવાના સહારે ડોક્ટર્સ સ્ટાફ સાથે એક સિક્કાની બે બાજુ સમાન તેમની ફરજ સાર્થક કરી રહ્યા છે. ડો. જાખરીયા પોતે જોયેલ કોરોનાનું રૌદ્ર સ્વરૂપ અને ૬ માસની નર્સિંગ કામગીરીને ધ્યાને લઈ પ્રજાને આવનારા તહેવારોમાં સચેત રહેવા ખાસ અપીલ કરતાં કહે છે કે, આપણે માસ્ક, સૅનેટાઇઝર અને ‘‘દો ગજની દુરી’’નો મંત્ર સતત ચાલુ રાખવો પડશે. અમારો સ્ટાફ સતત હાજર જ છે પરંતુ કોઈને આ બીમારી લાગુ ન પડે તેમ અમે ઇચ્છીએ છીએ. ખાસ કરીને નાના બાળકો, મોટી ઉંમરના વૃદ્ધો અને ગર્ભવતી મહિલાઓ ઘરે જ રહે અને બહારનું જમવાનું ટાળે તેમ તેઓ વિશેષ અપીલ કરે છે. આરોગ્ય કર્મીઓ તેમની ફરજ અવિરતપણે નિભાવી રહ્યા છે ત્યારે આપણે પણ આપણી ફરજ નિભાવીએ અને કોરોનાને મહાત આપીએ…         

કોરોનાને હરાવતી ચુલબુલી ૮ વર્ષીય દેવાંશી કાતરીયા

“પૌત્રીના પોઝીટીવ વ્યવહારે અમને ટુંકસમયમાં કોરોના નેગેટીવ કરી દીધા”: ધનજીભાઈ કાતરીયા કાલી-ઘેલી વાતો અને દાદા-દાદીની આજ્ઞાનું પાલન કરી કોરોનાને હરાવતી ચુલબુલી ૮ વર્ષીય દેવાંશી કાતરીયા અહેવાલ: પ્રિયંકા પરમાર,રાજકોટ રાજકોટ, ૦૬ નવેમ્બર: ” હું છે ને ત્યાં રમકડાંથી રમતી, દાદા-દાદી પાસેથી બાલગીત-બાળવાર્તા … Read More

वायु प्रदूषण को लेकर सरकार चिंतित: प्रकाश जावडेकर

वायु प्रदूषण को कम करने के लिए सरकार हर मोर्चे पर काम कर रही है: श्री प्रकाश जावडेकर वायु प्रदूषण के उन्मूलन की दिशा में सभी संभावित प्रौद्योगिकीय उपायों का … Read More

यूपी पुलिस ने झूठे ‘खेलो इंडिया’ के विज्ञापन के लिए तीन लोगों को गिरफ्तार किया

06 NOV 2020 by PIB Delhi उत्तर प्रदेश पुलिस ने शुक्रवार को सोशल मीडिया प्लेटफॉर्म पर एक झूठे विज्ञापन को प्रसारित करने में शामिल तीन लोगों को गिरफ्तार किया है गिरफ्तार लोग 2021 में हरियाणा के पंचकुला में आयोजित होने वाले खेलो इंडिया गेम्स में भाग लेने के लिए एथलीटों से आवेदन आमंत्रित कर रहे हैं, और प्रत्येक एथलीट से खेलों में भाग लेने के लिए 6000 रुपये देने की मांग कर रहे हैं। उत्तर प्रदेश पुलिस ने भारतीय खेल प्राधिकरण द्वारा की गई एक प्राथमिकी (एफआईआर) दर्ज कराने के बाद गिरफ्तारी की गई। गिरफ्तार तीनों व्यक्ति संजय प्रताप सिंह, अनुज कुमार और रवि हैं। संजय आगरा का एक पूर्व-कबड्डी खिलाड़ी है और उसने रुद्र प्रताप सिंह के नाम से एक फर्जी आईडी बनाई थी, जो खेलो इंडिया प्रतियोगिता में भाग लेने के इच्छुक एथलीटों के साथ बातचीत करता था। इस बीच, अनुज और रवि ने उत्तर प्रदेश में केनरा बैंक और स्टेट बैंक की शाखाओं के अपने खाता नंबर प्रदान किए हैं, जहां एथलीटों को पैसा जमा करने के लिए कहा गया था। अब दोनों बैंकों द्वारा खातों को अवरुद्ध कर दिया गया है। उन एथलीटों की कुल संख्या की पहचान करने के लिए जांच जारी है, जिन्होंने दोनों खातों में पैसा जमा किया था।